GSTV
Home » News » Whatsapp પર લડાશે 2019ની ચૂંટણીનું દંગલ, 87 હજાર ગ્રુપ્સ ચૂંટણી પ્રચારમાં એક્ટિવ

Whatsapp પર લડાશે 2019ની ચૂંટણીનું દંગલ, 87 હજાર ગ્રુપ્સ ચૂંટણી પ્રચારમાં એક્ટિવ

whatsapp

ચુંટણીનો પ્રથમ તબક્કો ૧૧ એપ્રિલના રોજ છે અને ભારતમાં સોશિયલ મીડિયા દ્વારા પ્રચાર સૌથી મહત્ત્વનો માધ્યમ બની ગયો છે એક રિપોર્ટના અનુસાર, વોટ્સએપ ઉપર મતદાતાઓને પોતાની તરફી ખેંચવા માટે લગભગ ૮૭,૦૦૦થી વધુ વોટ્સએપ ગ્રૂપ સક્રિય થયા છે. નિષ્ણાતોનું માનવું છે કે, અત્યારે વોટ્સએપ પ્રચારનો મુખ્ય માધ્યમ બની ગયો છે. વોટ્સએપના અનુસાર મંથલી ર૦ કરોડથી પણ વધુ એક્ટિવ યુઝર ભારતમાં તેના પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહ્યા છે પરંતુ વાસ્તવિકતાએ છે કે આ નંબરોને ફેબ્રુઆરી ર૦૧૭ સુધી પાછા કરવામાં આવી ગયા છે.

ભારતમાં આટલા વૉટ્સએપ યુઝર્સ

હોંગકોંગ સ્થિત કાઉન્ટરપોઈન્ટ રિસર્ચના અનુસાર, ભારતમાં અત્યારે લગભગ ૪૩ કરોડથી વધુ સ્માર્ટફોનનો ઉપયોગ કરતા લોકો છે. વર્ષ 0216ના અંત સુધીમાં ભારતમાં 28થી 30 કરોડ સ્માર્ટફોન યુઝર્સ છે. કાઉન્ટરપોઇન્ટ રિસર્ચના એસોસિએટ ડાયરેક્ટર તરુણ પાઠકે જણાવ્યું કે દરેક ઉંમરના લોકો વોટ્સએપ પર એક્ટિવ છે. તે કહી શકાય કે દેશમાં 30 કરોડ લોકો તેનો યુઝ કરે છે. આ આંકડો ફેસબુક યુઝર્સ જેટલો કે તેનાથી વધુ પણ હોઇ શકે છે.

એક ગ્રુપમાં આટલા યુઝર્સ

એક વોટ્સએપ ગ્રુપમાં વધુમાં વધુ 256 યુઝર્સ સામેલ છે. આ રીતે 87 હજાર ગ્રુપ દ્વારા સીધા 2.2 કરોડ યુઝર્સ સુધી ડાયરેક્ટ પહોંચી શકાય છે. જો એક યુઝર આ મેસેજને પાંચ ગ્રુપમાં ફોરવર્ડ કરે તો આ પ્રકારે એક મોટા ટાર્ગેટ ઓડિયન્સ સુધી પહોંચી શકાય છે.

Read Also

Related posts

જ્યારે ઘણી યોજનાઓ શક્ય છે, 370 પણ શક્ય છે

Path Shah

મુકેશ અંબાણીના પુત્રમાં શક્ય હતી આ વાતો, બીજા તો સપનામાં પણ ના વિચારી શકે

Path Shah

અરે આ શું…સાબરમતીને કાંઠે 500-1000ની જુની ચલણી નોટો તણાઇ આવી

Riyaz Parmar