GSTV
Home » News » 83 માટે રણવીર સિંહ કપિલ દેવ જોડે લઈ રહ્યા છે ટ્રેનિંગ

83 માટે રણવીર સિંહ કપિલ દેવ જોડે લઈ રહ્યા છે ટ્રેનિંગ

બોલિવુડ અભિનેતા રણવીર સિંહ તેમની આગામી ફિલ્મ 83 માટે ખૂબ જ પ્રેક્ટિસ કરી રહ્યા છે. ભારત દ્વારા જીતવામાં આવેલા પહેલા કિક્રેટ વર્લ્ડ કપની વાતા પર આધારિત ફિલ્મમાં રણવીર સિંહ કપિલ દેવનો અભિયન કરી રહ્યા છે. રણવીર અને તેમની ટીમનો એક વીડિયો તરણ આદર્શે ટ્વીટર પર મૂક્યો છે

વીડિયોમાં રણવીરને સ્કિપિંગ કરતા, ટ્રેડ મિલ પર દોડતા, નેટ પર પ્રેક્ટિસ કરતા અને જીમમાં ટ્રેનિંગ લેતા જોઈ શકાય છે. વીડિયો રણવીર તેમની ટીમ સાથે મજાક મસ્તી કરતા જોવા મળી રહ્યા છે. તો રણવીર સિંહની સાથે કપિલ દેવ પણ જોવા મળી રહ્યા છે.કપિલ દેવ રણવીરને તેમની બોલિગ એક્સનને તેની કેવી રીતે કોપી કરવી તે જણાવી રહ્યા છે. વીડિયોમાં રણવીર અને કપિલ દેવને પણ મસ્તી કરતા જોઈ શકાય છે

કપિલ દેવ સિવાય બીજા પણ ખેલાડીઓ પણ રણવીર સિંહની ટીમને કિક્રેટની માહિતી આપતા જોઈ શકાય છે. વીડિયોમાં રણવીર સિંહને બોલિગ અને બેટિંગ કરતા જોઈ શકાય છે. રણવીર સિંહની ફિલ્મ 83નું દિગ્દર્શક કબીર ખાન કરી રહ્યા છે. ફિલ્મમાં રણવીર સિહં સિવાય અનેક અભિનેતાઓ અભિનય કરશે. જેમાંથી મોટા ભાગનાં અભિનેતાઓ કિક્રેટ પરિવારમાંથી આવે છે.

READ ALSO

Related posts

ટીવી જોવું થઈ શકે છે સસ્તુ, ટ્રાઇ બહાર પાડી શકે છે નવા દસ્તાવેજ

NIsha Patel

વિવેકે ઐશ્વર્યા માટે કરેલી મજાક તેને જ પડી રહી છે ભારે, હવે ફેન્સ આવી રીતે ઉડાવી રહ્યા છે મજાક

Mansi Patel

બેકફુટ પર વિવેક ઓબેરોય : ઐશ્વર્યા રાયના વિવાદાસ્પદ મીમ દૂર કરીને માગી માફી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!