GSTV
Gujarat Government Advertisement

જાફરાબાદમાં બોટ સાથે 8 ખલાસીઓ લાપતા, કોસ્ટગાર્ડ દ્વારા શોધખોળ શરૂ

Last Updated on November 7, 2019 by

જાફરાબાદની ગંગેશ્વરી બોટ સાથે 8 ખલાસી લાપતા થયા છે. 24 કલાકથી ખલાસીઓનો સંપર્ક થઇ રહ્યો નથી. ગઈકાલે મહુવા ભાવનગર વચ્ચે આવેલા દરિયા નજીક લોકેશન આવ્યું હતું. ફિશરીઝ વિભાગ દ્વારા કોસ્ટગાર્ડને જાણ કરાઇ છે. ત્યારબાદ કોસ્ટગાર્ડ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી છે. જાફરાબાદથી તારીખ 30મી ઓક્ટોબરે બોટ દરિયામાં ગઇ હતી. બોટ લાપતા થતા માછીમારોમા ચિંતા સાથે દોડધામ શરૂ થઇ છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અમદાવાદ સહિતના શહેરોમાં આ બાઇકનો છે જબ્રો ક્રેજ, માત્ર બે કલાકમાં તમામ બાઇક વેચાઇ ગઈ

Zainul Ansari

હાથવગું હથિયાર: એસિડિટી અને પેટ સંબંધિત સમસ્યાઓ ચપટી વગાડતા થઈ જશે ગાયબ, આવી રીતે કરો મસાજ

Pravin Makwana

જાપને ભારતીય ઓલિમ્પિક ટુકડી પર લાદ્યા કડક નિયમો, આઇઓએએ કહ્યું – અન્યાયી અને ભેદભાવપૂર્ણ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!