ભરૂચમાં નેત્રંગના મોટામાલપોર ગામે વીજ ટાવરની લાઈન પર વાનરોનું ઝુંડ ત્રાટક્યું હતું. હાઈટેંશન લાઈન પર આઠ વાનરને કરંટ લાગતા તેમના મોત નિપજ્યા. 22 જેટલા વાનરો તાર પર ચઢ્યા હતા. જે પૈકી 8 વાનરોના મોત નિપજ્યા છે. ઘટનાની જાણ થતા સરપંચ અને સ્થાનિકોએ જેટકો કંપનીને જાણ કરી. જેથી કંપનીના 12 જેટલા કર્મચારીઓ ઘટના સ્થળે આવ્યા હતા અને તેમણે વીજ સપ્લાય બંધ કરીને વાનરોને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે કેટલાક વાનરો નીચે ઉતરવામાં સફળ રહ્યા.પરંતુ કેટલાકના મોત થઈ ચુક્યા હતા.
READ ALSO
- મોટા સમાચાર / કચ્છની પલારા જેલમાં સર્ચ ઓપરેશન દરમિયાન 6 મોબાઈલ ફોન મળી આવ્યાં, રાજ્યભરની જેલોમાં તપાસ ચાલુ
- આ વિશિષ્ટ ગિટારને તૈયાર કરવામાં થયા છે 700 દિવસ, ગિટારમાં જડવામાં આવ્યા છે ૧૧૪૪૧ જેટલા હિરા
- ગુજરાતની જેલોમાં દરોડા / પોલીસ નિયમાવલીમાં નિયમિત વિઝીટ અને ચેકીંગના આદેશ, તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શા માટે આપવા પડ્યાં આદેશ?
- ચૈત્ર નવરાત્રિના ઉપવાસમાં દિવસ દરમિયાન એનર્જી રહેશેઃ આ ટિપ્સ કરો ફોલો
- WPL 2023 / યુપી વોરિયર્સને હરાવીને મુંબઈ ઈન્ડિયન્સની ફાઈનલમાં એન્ટ્રી, દિલ્હી- મુંબઈ વચ્ચે ખેલાશે ફાઈનલ મુકાબલો