GSTV

અમદાવાદમાં આજે નવા 8 વિસ્તારને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેરમાં કરવામાં કુલ આંક 303 પર પહોંચ્યો

અમદાવાદ શહેરમાં કોરાના સંક્રમણને અટકાવવા માટે લેવાઈ રહેલ શ્રેણીબધ્ધ પગાંઓની સમીક્ષા માટેની બેઠક આજ રોજ અધિક મુખ્ય સચિવ ડો.રાજીવકુમાર ગુપ્તાના અધ્યક્ષ સ્થાને મળેલ હતી. જેમાં મ્યુનિ. કમિશનર મુકેશ કુમાર, આઈ.એ.એસ. તથા વિવિધ ઝોનના ડેપ્યુટી મ્યુનિ. કમિશનર હાજર રહ્યા હતા.

હાલમા અમદાવાદ શહેરમાં કુલ 299 માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તાર અમલમાં છે. જે પૈકી આજ રોજ કરવામા આવેલ વિસ્તૃત ચર્ચા-વિચારણાને અંતે ૦4 માઈક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તારને દુર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઉપરાંત 08 વિસ્તારમાં કેસો સામે આવતા તેને કન્ટેનમેન્ટ એરિયા જાહેર કરવામાં આવ્યા છે.

READ ALSO

Related posts

આર્મીમાં ઓફિસર બનવાની ઉત્તમ તક : joinindianarmy.nic.in પર 1 જાન્યુઆરીથી લોકો કરી રહ્યાં છે એપ્લાય, તમે ના ભૂલતા

Mansi Patel

ઉર્વશી રાઉતેલાએ ફ્લોન્ટ કર્યા સેક્સી કર્વ્સ : સોશિયલ મીડિયા પર મચી ધમાલ, તસવીરો જોઈ ઉંહકારો નીકળશે

Sejal Vibhani

NTA Recruitment 2021 : કુલ 58 પદો માટે ભરતી, એમના જ કરો એપ્લાય

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!