GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

જાણો કયા શહેરમાં છો આપ X Y કે Z,? તો સાતમા પંગાર પંચ પ્રમાણે આટલો વધશે પગાર

કેન્દ્ર સરકારે સાતમા પગાર પંચની ભલામણો અને એચઆરએ મકાન ભાડા ભથ્થા સાથે જોડાયેલી ભલામણોને મંજૂરી આપી દીધી છે.  એચઆએ માટે પંચે શહેરોને ત્રણ શ્રેણીમાં વહેંચી દીધા છે. X Y અને Z.  આ શ્રેણી પ્રમાણે કર્મચારીઓ ક્રમશઃ 24, 16 અને 8 ટકાના હિસાબે એચઆરએ આપવામાં આવશે.

દાખલા તરીકે તમારો બેસિક પે 20,000 રૂપિયા છે અને તમે દિલ્લીમાં રહો છો. તો તમને 4800 રૂપિયા એચઆરએ સ્વરૂપે મળશે અને ડીએ તથા અન્ય ભથ્થા માટે તમારી બેઝિક સેલરીમાં જોડીને મળશે. આવામાં એ સ્પષ્ટ છે કે લોકોને એ જાણવાની ઉત્સુકતા હોય કે તમને કઈ શ્રેણીનો લાભ મળશે.

2011ની મતગણના પછી   પૂણે અને અમદાવાદને  Y  શ્રેણીમાંથી એક્સમાં મૂકવામાં આવ્યા છે.  તો 21 શહેરોને ઝેડ શ્રેણીમાંથી વાય શ્રેણીમાં મૂકવામાં આવ્યા છે. આ નવા ક્વોલિફેકિશેનને આધારે એપ્રિલ 2014થી સરકારી કર્મચારીઓને એચઆરએ  આપવામાં આવશે

એક્સ શ્રેણી  અમદાવાદ, બેંગ્લુરૂ, ચેન્નઈ , દિલ્લી, કોલકાતા , હૈદરાબાદ, મુંબઈ , પૂણે

વાય શ્રેણીઃ આગરા, અજમેર, ઇલાહાબાદ, અમરાવતી, અમૃતસર, આસનસોલ, ઔરંગાબાદ, બરેલી, બેલગાંવ, ભાવનગર, ભિવંડી, ભુવનેશ્વર, બિકાનેર, બોકારો, ચંદીગંઢ, કોટમ્બતૂર, કટક, દહેરાદૂન, ધનબાદ, દુર્ગ-ભિલાઈ, દુર્ગાપુર, ઇરોડ, ફરીદાબાદ, ગાઝિયાબાદ, ગોરખાપુર, ગુલબર્ગા, ગુંટુર, ગુડગાંવ, ગુવાહાટી, ગ્લાવિયર, હુબલી-ધારવાડ, ઇન્દૌર, જબલપુર, જયપુર, જાલંધર, જમ્મુ, જામનગર, જમશેદપુર, ઝાંસી, જોધપુર, કાનપુર, કન્નૂર, કાકીનાડા, કોચ્ચી,કોટ્ટાયમ, કોલ્હાપુર, કોલ્લમ, કોટા, કોઝિકોટ, કુર્નુલ, લખનઉ, લુધિયાણા, મદુરાઈ, રાજકોટ, રાજામુંદ્રી, રાંચી, રાઉરકેલા, સાલેમ, સાંગલી,સિલિગુડી, સોલાપુર, શ્રીનગર, સૂરત, તિરૂઅનંતપુરમ, પલક્કડ, થ્રિસુર, તિરૂચિરાપલ્લી, તિરૂપ્પુર, ઉજ્જૈન, વડોદરા, વારાણસી, વસઈ-વિરારા સિટી, વિજયવાડા, વિશાખાપટ્ટનમ, વારંગલ

ઝેડ શ્રેણીઃ અન્ય શહેરો

Related posts

જનતાનો મૂડ: જો હાલમાં લોકસભાની ચૂંટણી થાય તો મોદી સરકારનું શું થાય…આ રહ્યા ચોંકાવનારા પરિણામ

Pravin Makwana

બોલીવૂડ અભિનેતા સંજય દતને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં

Nilesh Jethva

કેન્દ્રીય મંત્રી અર્જૂન રામ મેઘવાલને થયો કોરોના, એમ્સના ટ્રોમા સેન્ટરમાં કરાવ્યા ભરતી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!