GSTV

અટારી વાઘા બોર્ડર પર ઉજવાયો સ્વતંત્રતા દિવસ, તણાવ વચ્ચે બંને દેશોના જવાનોએ મીઠાઈ ખવડાવી આપી શુભેચ્છા

Last Updated on August 15, 2020 by Karan

74 મા સ્વાતંત્ર્ય દિન પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી હુંકાર ભરીને કહ્યું છે કે એલઓસીથી લઇને એલએસી સુધી જેને અમને આંખો દેખાડી અમે તેમને યોગ્ય જવાબ આપ્યો છે. પીએમ મોદીએ કહ્યું કે આખી દુનિયાએ લદાખમાં આ જોયું, આપણા જવાનો શું કરી શકે છે.

અટારી વાઘા બોર્ડર પર સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઈ

આજે સ્વતંત્રતા દિવસે અટારી વાઘા બોર્ડર પર સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી. જ્યા ભારત પાકિસ્તાનના જવાનોએ એકબીજાને મીઠાઈ ખવડાવી હતી. અને બંને દેશના જવાનોએ મોઢું કરીને સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી હતી. મહત્વનું છે કે વાઘા બોર્ડર પર દર વર્ષે બંન્ને દેશના જવાનો એકબીજાને મોઢું મીઠુ કરાવીને સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે.

Related posts

ગાંધીનગર સિવિલમાં શરુ થશે મધર મિલ્ક બેંક, નવજાત શિશુઓને માતાનું દૂધ મળી શકશે!

pratik shah

નસીબ ચમક્યું / ફ્લાઇટ કેન્સલ થયા બાદ ટાઇમપાસ માટે મહિલાએ ખરીદી લોટરીની ટિકિટ, બની ગઈ કરોડપતિ

Vishvesh Dave

બીજા લગ્ન કરવા માટે નિર્દયી પિતાએ 11 વર્ષની દીકરીને અનાથાશ્રમમાં ત્યજી દીધી, હવે 70 વર્ષના દાદી કરી રહ્યા છે ભરણપોષણ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!