GSTV
Home » News » રાજકોટ પાલિકાના 72 કોર્પોરેટરોએ પુલવામાના શહીદોને એક મહિનાનો પગાર આપવાની કરી જાહેરાત

રાજકોટ પાલિકાના 72 કોર્પોરેટરોએ પુલવામાના શહીદોને એક મહિનાનો પગાર આપવાની કરી જાહેરાત

રાજકોટ-મહાનગરપાલિકાના 72 કોર્પોરેટરોએ પુલવામાના શહીદોને એક મહિનાનો પગાર આપવાની જાહેરાત કરી છે. ભાજપ અને કોંગ્રેસના તમામ કોર્પોરેટરો એક થઇને શહીદોને અનોખી શ્રધ્ધાંજલિ આપી હતી. જોકે બજેટની ચર્ચામાં ભાજપ કોંગ્રેસના નેતાઓના સામસામા આક્ષેપોના કારણે ભારે ગરમા ગરમીના દ્રશ્યો જોવા મળ્યા હતા.

Read Also

Related posts

તાપી જિલ્લાનાં આજિવાસી ગામડાઓમાં મતદાનનો બહિષ્કાર, મહિલાઓએ અધિકારીઓને ઘેરાવ કર્યો

Riyaz Parmar

જામનગર-દ્વારકામાં કોંગ્રેસને ફટકો, રૂપાલાની સભામાં કોંગ્રેસનાં નેતાએ કેશરિયા કર્યા

Riyaz Parmar

આ રાજનિતી છે કે રમકડું? સવારે કોંગ્રેસનો ખેસ પહેર્યો, સાંજે પાછા પોતાનાં જ ઘર ભાજપમાં પરત ફર્યા

Riyaz Parmar