GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

પાનમ ડેમના 3 ગેટ 2 ફુટ ખોલી ૭ હજાર કયુસેક પાણી છોડાયું, ખેડૂતોમાં ખુશીની લહેર

પંચમહાલના શહેરાનાં પાનમ ડેમમાંથી ૭ હજાર કયુસેક પાણી છોડાયું હતુ. વણાંકબોરી ડેમમાં પાણીની જરૂર હોવાથી પાનમ ડેમના ૩ ગેટ ૨ ફુટ સુધી ખોલીને પાનમ નદીમાં પાણી છોડવામાં આવ્યું હતુ. પાનમ ડેમમાંથી વણાકબોરી ડેમમાં પાણી છોડાતાં આણંદ અને ખેડા જિલ્લાના ખેડૂતોને ફાયદો થશે. આ ડેમમાંથી પાણી છોડાતા નદી કાંઠા વિસ્તારના સ્થાનિકોને સાવચેત કરાયા કરાયા હતા.

નર્મદા ડેમની જળ સપાટીમાં ઘટાડો થતાં 121.92 મીટર પર પહોંચી

નર્મદા ડેમની જળ સપાટીમાં ઘટાડો થતાં છ માંથી હવે એક જ યુનિટ ચાલુ રાખવામાં આવ્યું છે. નર્મદા ડેમ 1 હજાર 200 મેગાવોટનાં વીજ મથકો ચોવીસ કલાકમાં રોજની છ કરોડની વીજળીનું ઉત્પાદન કરી રહ્યા હતા. ત્યારે રોજનું 40 હજાર કયુંસકે પાણી ડિસ્ચાર્જ થતા નર્મદા ડેમની જળ સપાટી 121.92 મીટરે પહોંચી છે. વરસાદના પગલે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી સતત વધતી હતી. એક સમયે જળ સપાટી 128 મીટર સુધી પહોંચી હતી. પરંતુ ત્યારબાદ ઉપરવાસમાંથી પાણીની આવક સતત ઘટતા આજે નર્મદા ડેમની જળ સપાટી 121.92 મીટરે પહોંચી છે.

READ ALSO


Related posts

રાજસ્થાન ભાજપના 15 ધારાસભ્યોના ગુજરાતમાં ધામા, સોમનાથની આ હોટેલમાં કરાવ્યા 6 રૂમ બુક

Nilesh Jethva

સુશાંતસિંહ મામલે મહારાષ્ટ્ર સરકારે સુપ્રિમમાં રજૂ કર્યો પોતાનો જવાબ, બિહાર સરકાર પર લગાવ્યા આ આરોપ

Karan

પાકિસ્તાનનાં પૂર્વ બોલર શોએબ અખ્તરે આપ્યુ અજીબોગરીબ નિવેદન, આના માટે ઘાસ ખાવા પણ છે તૈયાર

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!