GSTV
Home » News » 70 કરોડ લોકોના આઈડી-પાસવર્ડ થયા છે હેક, તમે આ રીતે કરીલો ચેક કે….

70 કરોડ લોકોના આઈડી-પાસવર્ડ થયા છે હેક, તમે આ રીતે કરીલો ચેક કે….

વર્ષ 2019ની શરૂઆત સાથે જ સાઈબર સિક્યોરીટીમાં ગફલત સામે આવી છે. સાઈબર સિક્યોરિટી રિસર્ચરના મતે અંદાજે 70 કરોડ લોકો ઈ-મેઈલ આઈડી અને પાસવર્ડ હેક થયા છે. જે તે હવે જાહેર થઈ ચુક્યા છે. ઓસ્ટ્રેલિયાના સાઈબર સિક્યોરિટી રિસર્ચર ટ્રોય હંટને દાવો કર્યો છે કે, આ ઈમેઈલ આઈડી અને પાસવર્ડ 12 હજાર અલગ અલગ ફાઈલમાં સ્ટોર કરવામાં આવ્યા છે.

આ ફાઈલની સાઈઝ 87 જીબીથી વધુ છે. ટ્રોય હંટના મતે ઈમેઈલ આઈડી અને પાસવર્ડને ફાઈલ શેયરિંગ વેબસાઈટ મેગા પર અપલોડ કરવામાં આવ્યો હતો. તેઓએ પોતાના બ્લોગ પોસ્ટમાં કહ્યુ છે કે, હાલ મેગા નામની ફાઈલ શેરિંગ વેબસાઈટ પર આ ફાઈલ્સ નથી. પણ આ ફાઈલો હજુ પણ હેકર્સ પાસે વેબ ફોરમ તરીકે ઉપલબ્ધ છે.

Read Also

Related posts

India vs New Zealand: પ્રથમ ટેસ્ટમાં હાર માટે કોહલી જવાબદાર, આ દિગ્ગજ ખેલાડીએ લગાવ્યા ગંભીર આરોપ

Pravin Makwana

US દુતાવાસે મેલેનિયા ટ્રમ્પની દિલ્હીની સરકારી સ્કૂલોની મુલાકાતને લઈને આપ્યું મહત્વનું નિવેદન, કેજરીવાલ સાથે અમને…

Nilesh Jethva

ગ્લોબ માસ્ટર વિમાન મારફતે ડોનાલ્ડ ટ્રમ્પની બંને ‘બિસ્ટ કાર’ આવી પહોંચી અમદાવાદ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!