GSTV
World

Cases
4778209
Active
6299253
Recoverd
537971
Death
INDIA

Cases
259557
Active
439948
Recoverd
20160
Death

7 વર્ષની ઉંમરમાં આ બાળક બન્યો 100 કરોડથી વધુનો માલિક, YOU TUBEએ બદલી નાખી કિસ્મત

પોતાના સપનાં પૂરા કરવા માટે જીવનમાં દરેક વ્યક્તિ ઘણી મહેનત કરે છે. અને પૈસા કમાય છે. જોકે બધાની કિસ્મત એવી નથી હોતી તે કરોડપતિ પણ બની જાય પરંતુ ફોર્બ્સના લિસ્ટ પ્રમાણે એક એવું બાળક છે જે લગભગ સાત વર્ષની ઉંમરનો છે તે પોતાની મહેનતથી અરબપતિ બની ગયો.

હવે તમે વિચારતા હશો કે કેવી રીતે આટલી ઓછી ઉંમરનો બાળક જે પોતાની મહેનતથી અરબપતિ બની શકે છે. તમને જણાવીએ એક એવું બાળક જેણે 7 વર્ષની ઉંમરમાં રમકડાંનો રિવ્યૂ કરીને 100 કરોડ રૂપિયાથી વધારે પૈસા કમાઈ ચૂક્યો છે.

ફોર્બ્સના યુ ટ્યુબ લિસ્ટમાં પૈસા કમાવનારના લિસ્ટમાં આ વખતે સૌથી પહેલાં સ્થાન પર રોયન નામના બાળકનું છે. આ યુ-ટ્યૂબ ચેનલે આ વર્ષે સૌથી વધારે કમાણી કરી છે. તેમાં બાળકે રમકડાંનો રિવ્યૂ કરીને આ વર્ષે અરબો રૂપિયાની કમાણી કરી છે. રોયન ટોયઝ રિવ્યૂ યુ-ટ્યૂબ ચેનલની હોસ્ટ 7 વર્ષનો રોયન જ છે.

જે દુનિયામાં આવનારા રમકડાંના બાળક અને તેના માતા-પિતા માટે રિવ્યૂ કરે છે. ગયા વર્ષે આ યુ-ટ્યૂબ ચેનલ ફોર્બ્સના લિસ્ટમાં 8માં નંબર પર હતું જો આ વખતે પહેલાં નંબર પર પહોંચી ગયું છે. રોયન તેના પરિવારની દેખરેખ હેઠળ આ ચેનલ ચલાવે છે. જેમાં એક જૂન 2017થી 1 જૂન 2018ની વચ્ચે લગભગ 22 મિલિયન ડૉલરની કમાણી કરી છે.

Read Also

Related posts

વિશાખાપટ્ટનમ ગેસ લીક મામલોઃ LG પોલીમર્સના CEO સહિત 12 લોકોની ધરપકડ

Mansi Patel

મોટી પાનેલીમાં બે દિવસમાં 29 ઈંચ વરસાદ, ગણોદ ગામના નેસડામાં રહેતા લોકોને કરાયા રેસ્ક્યૂ, જામરાવલ ગામ બેટમાં ફેરવાયુ

Nilesh Jethva

રાજકોટ સિવિલ હોસ્પિટલના સેલરમાં ભરાયું પાણી, બોમ્બે હાઉસિંગ સોસાયટીના વીજ થાંભલા પર થયા કડાકા ભડાકા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!