GSTV

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં મોટો આતંકવાદી હુમલો, સાત જવાન ઘાયલ

Last Updated on June 30, 2019 by Alap Ramani

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં મોટો આતંકવાદી હુમલો થયો છે. જેમાં સેનાના સાત જવાન ઘાયલ થયા છે. અહીં આતંકવાદીઓએ સેનાની એક ટુકડીને નિશાન બનાવી. આતંકવાદીઓએ IED બ્લાસ્ટ કર્યો. અને ત્યારબાદ સેનાના વાહન પર આતંકવાદીઓએ અંધાધૂંધ ફાયરિંગ કર્યુ હતુ. આ હુમલામાં સાત જવાન ઘાયલ થયા. જ્યારે કે ઘાયલમાંથી ત્રણ જવાનની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે. આ હુમલાની જવાબદારી આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે લીધી છે.

 

 

Related posts

Big Breaking / ભારતમાં કોરોના વાયરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોનની એન્ટ્રી, અહીં નોંધાયા બે કેસ

Zainul Ansari

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો વિસ્ફોટક દાવો કે સિદ્ધુ જોડાવાના હતા આપમાં, હવે તે નહીં જોડાય કારણ કે…

pratik shah

ક્રિપ્ટોકરન્સી પર સરકારના પ્રતિબંધ પહેલા ટેક જાયન્ટ ઇન્ફોસિસના ચેરમેન બોલ્યા વિરોધી સૂર

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!