GSTV
Home » News » 7 કારણ તમને Baaghi-2 જોવા માટે રોકી નહી શકો

7 કારણ તમને Baaghi-2 જોવા માટે રોકી નહી શકો

ટાઈગર શ્રોફ અને દિશા પટ્ટની અભિનીત ફિલ્મ Baaghi-2 30માર્ચ દેશભરમાં સિનેમાઘરોમાં રીલીઝ કરવાં આવશે. એક્શન  એક્શન અને સસ્પેન્સથી ભરાયેલી આ રોમેન્ટિક થ્રિલર મૂવીઝના લોકોમાં ખૂબ જ કડક ક્રેઝ છે. ગીત અને દમદાર સ્ટંટ સીન્સને કારણ કે ફિલ્મ પહેલેથી જ લાઈમલાઈટમાં છે. baaghi-2ને લઈને દર્શકોમાં જે માહોલ બન્યો છે.એ પરથી લાગે છે કે,દર્શકોને થીએટર સુધી ખેંચી જશે. આનો ફાયદો એના બોક્સ ઓફીસ કલેક્શનને મળશે.

Baaghi-2v વિશ્વ ભરની 4125 સ્ક્રિન્સ પર રીલિઝ થઇ રહ્યું છે. તે ભારતમાં 3500 અને ઓવરસીઝમાં 625 સ્ક્રીન્સ પર રીલીઝ થશે.આ ફિલ્મ 45 દેશોમાં રીલીઝ કરવામાં આવશે. ફિલ્મના ડાયરેક્ટર અહમદ ખાને આ ફિલ્મનું બજેટ 75 કરોડ બતાવ્યું છે.

Baaghi-2 જોવાના 7 કારણો:

ટાઈગર નો દમદાર એક્શન

ટાઈગર શ્રોફને ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ ને એક્શન મેન કહેવું ખોટું નથી,. એક્શન સીનમાં તો એ માહિર છે. ટાઈગરનો Baaghiમાં પ દમદાર એક્શન જોવા મળ્યું હતું.પરંતુ Baaghi-2માં આનું લેવલ વધી ગયું છે. આ મુવીમાં  તાઈગ્રમાં બેહદ સ્ટંટ સીન જોવા મળ્યો છે. કોઈ સ્ટંટને ટાઈગરે  ખુદ જ તૈયાર કર્યા છે. તેના રોલમાં પરફેકશન લાવવા માટે ટાઈગરે હોંગકોંગમાં માર્શલ આર્ટ ની તાલીમ લીધી હતી. તો દિશા પટ્ટનીએ એક્રોબેટીક તાલીમ લીધી હતી.

ફિલ્મની કાસ્ટિંગ

Baaghi-2માં એકથી એક ચડિયાતા કલાકારોને લેવામાં આવ્યા છે. જેમાં રણદીપ હુડ્ડા, મનોજ બાજપેયી, પ્રતિક બબ્બર, દીપક ડોબરિયાલનો સમાવેશ કરવામાં આવે છે. રણદીપ અને મનોજનિ૯ જોડીને Baaghi-2ને સ્પેશ્યલ બનાવી દેવામાં આવ્યું છે. લીડ રોલમાં ટાઈગર અને દિશાની જોડી પર પડદા પર રીફ્રેશીગ લાગે છે.

રીયલ લાઈફ કપલ

દિશા પટ્ટની ને ટાઈગરની કથિત ગર્લફ્રેન્ડમાનવામાં આવે છે. છેલ્લા ઘણા સમયથી બન્ને ડેટ કરે છે.  પરંતુ આજ્દીવ્સ સુધી તેના પ્રેમ સંબંધનો સ્વીકાર નથી કર્યો. ખબર તો એવી પણ મળી રહી છે કે, ટાઈગર અને દિશાની રીયલ કેમેસ્ટ્રીને લઈને જ  મેકર્સે આ વખતે શ્રધ્ધા કપૂરને કાસ્ટ કરવામાં અનથી આવી. ટાઈગર અને દિશાની રીલ રોલમાં પહેલી ફિલ્મ છે.

લવ સ્ટોરી એન્ગલ

Baaghi-2એક રોમેન્ટિક થ્રીલર લવ સ્ટોરી છે . મૂવીની ટ્રેલર લોકોને ખુબ જ પસંદ આવ્યું હતું.એક્શન અને લવના ડોઝનું ભરપુર આ ફિલ્મ યુથને એન્ટરટેનેમેન્ટ આપશે.

જેકીલીનનું એક દો તીન સોંગ

Baaghi-2 ટાઈગરના એક્શનનની સાથે દિશા-ટાઈગરની કેમેસ્ટ્રી ની સાથોસાથ જેકેલીનનું એક દો તીન સોંગ પણ ચર્ચામાં છે. 90ના દાયકાની અભિનેત્રી માધુરી દીક્ષિત પર અજમાવેલું એક દો તીન રીક્રીએટ કરવામાં આવ્યું છે. જેમાં જેકેલીન માધુરી દીક્ષિતના સ્ટેપ પર ઠુમકા લગાવી રહી છે.  પરંતુ આ સોંગને લઈને જેકેલીન સોશિયલ મીડિયામાં ટ્રોલ થઇ રહી છે. લોકોએ કહ્યું છે કે,આ આઇકોનિક સોંગની રીમેકમાં માધુરીની બેઈજ્જતી બતાવી છે.

સાઉથની બ્લોક બસ્ટર ફિલ્મની રીમેક

ભારતીય દર્શકોને સાઉથ ઇન્ડીયન સીનમાંથી વધારે ક્રેઝ છે. દક્ષીણ ભારતીય એક્શન મુવી ને નોર્થ ઇન્ડીયાના દર્શકોને વધારે પસંદ આવે છે. Baaghi-2 તેલેગું મુવી  ક્ષનમ મૂવીની રીમેક છે.

Baaghi-2ની સફળતા માટે વધ્યો ક્રેઝ

Baaghi-2 2016ની હિટ ફિલ્મ Baaghiની સિકવલ છે. જેને બોક્સ ઓફીસ પર સફળતા મળી હતી. Baaghiમાં ટાઈગર અને શ્રધ્ધાની કેમેસ્ટ્રી અને ટાઈગરના એક્શનને લકીને ખુબ જ રોમાંચિત હતી.

 

 

 

 

 

Related posts

મામા-ભાણિયા વિખવાદ: ગોવિંદા પરિવાર સાથે કપિલ શર્મા શોમાં આવતાં જ કૃષ્ણા થયો ગાયબ

NIsha Patel

પતિ રણવીર સિંહની વાતો કરી રહી હતી દીપિકા, અચાનક પાછળ ફરી બોલી- ‘આવી તો નથી ગયો’

NIsha Patel

શાહિદ કપૂરે નાના ભાઈને આપી હતી સલાહ, જેને હજુ પણ કરી રહ્યો છે ફોલો

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!