GSTV
Home » News » વડોદરામાં વર્લ્ડ કપ મેચમાં સટ્ટો રમતા મુંબઈના પ્રખ્યાત બુકી સહિત 7 લોકોની ધરપકડ

વડોદરામાં વર્લ્ડ કપ મેચમાં સટ્ટો રમતા મુંબઈના પ્રખ્યાત બુકી સહિત 7 લોકોની ધરપકડ

વડોદરા પીસીબીએ વર્લ્ડ કપ મેચમાં મુંબઈથી વડોદરા ક્રિકેટ સટ્ટો રમવા આવેલા બુકી સહીત ૭ સાગરીતોને ઝડપી પાડ્યા છે. પોલીસે લક્ઝુરીયસ કાર, ૧૭ મોબાઈલ સહિત ૩૩ લાખ ૩૭ હજાર ૫૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. બાતમીને આધારે પીસીબીની ટીમે એમ્બોસીયા એપાર્ટમેન્ટના ૫૦૧ નંબરના મકાન પર દરોડા પાડ્યા હતા.

પાકિસ્તાન અને ઓસ્ટ્રેલીયા વચ્ચેની મેચ પર સટ્ટો રમાડતા મુંબઈના મોટામાં મોટા બુકી મેહુલ જૈન, વડોદરામાં મકાન ભાડે રાખનાર સાગરિત અમિત પટેલ, ગ્રાહકોનો સટ્ટો લેનાર મનીષ જયસ્વાલ,,મુંબઈના ગ્રાહકોનો સટ્ટો લેનાર હેનીલ જૈન તથા સિકંદર પાસવાન સહિત ૭ લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

READ ALSO

Related posts

આ રાજ્યમાં સાંબેલાધાર વરસાદ, કેનાલમાં ફસાયેલી બે વ્યક્તિઓનું કરાયું રેસ્કયું

Path Shah

અમદાવાદ: જાણીતી બ્રાન્ડની બોટલોમાં સસ્તો દારૂ ભરીને વેચવાનુ કૌભાંડ ઝડપાયું

Riyaz Parmar

WC-2019 AFG VS BAN:અફઘાનિસ્તાન સામે બાંગ્લાદેશની જીત, સેમી-ફાઈનલની આશા જીવંત

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!