વરસાદમાં ખાવાની આ 7 વસ્તુઓથી રાખો અંતર, સ્વાસ્થ્ય માટે છે સૌથી મોટો ખતરો

Last Updated on August 22, 2020 by Mansi Patel ઉનાળાના અંત આવતા જ ચોમાસાએ દસ્તક આપી દીધી છે. લોકોને ઘણીવાર આ મોસમ ગમે છે. પરંતુ શું તમે જાણો છો કે આ વરસાદની ઋતુમાં ગંભીર રોગો ફેલાવાનું જોખમ નોંધપાત્ર રીતે વધે છે. હવામાનમાં પલટો આવતા જ લોકો વાયરલ, શરદી-ખાંસી અને ફ્લૂ … Continue reading વરસાદમાં ખાવાની આ 7 વસ્તુઓથી રાખો અંતર, સ્વાસ્થ્ય માટે છે સૌથી મોટો ખતરો