GSTV
World

Cases
3239848
Active
2805018
Recoverd
385934
Death
INDIA

Cases
106737
Active
104107
Recoverd
6075
Death

વડોદરા : ખાળકુવામાં ગેસ ગુંગળામણના કારણે સાત લોકોના મોત

વડોદરાના ડભોઈના ફરતીકૂઈ ગામે ખાળકુવામાં ગેસ ગુંગળામણમાં સાત લોકોના મોત નિપજ્યા છે. મૃતકો ડભોઈના થુવાવી ગામના છે. અને તેઓ મધરાતે મોતને ભેટ્યા છે. ગેસ ગુંગળામણના કારણે એક શ્રમિક ખાળકુવામાં બેહોશ બન્યો હતો. તેને બચાવવા માટે એક પછી એક એમ છ લોકો ખાળકુવામાં ઉતર્યા હતા. અને સાતેય શખ્સો મોતને ભેટ્યા હતા. સમગ્ર ઘટનાની જાણ થતા ડભોઈ ફાયર ફાઈટરની ટીમ, પોલીસ, 108 એમ્બ્યુલન્સની ટીમ દોડી આવી હતી.

જોકે, ડભોઇ ફાયર કર્મચારીઓ પાસે પૂરતા સાધનો ન હોવાથી વડોદરા ફાયર ફાયટર અને મહાનગર પાલિકાના ખાળકુવા સાફ કરવાના સાત મોટા મશીનો મંગાવવામાં આવ્યા હતા.અને પાંચ કલાકની જહેમત બાદ સાતેયના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. સમગ્ર બનાવની જાણ ડભોઇ ફાયર અને પોલીસ ને થતાં પોલીસ કર્મીઓ 108 એમ્બ્યુલન્સ અને ફાયરના કર્મચારીઓ સ્થળ ઉપર પહોચી 7 ને બચાવા પ્રયત્નો હાથ ધાર્યા પણ ઝેરી ગેસ ને કારણે સાતે ઇસમોનું ખારકૂવામાં મોત નીપજયું હતું.

READ ALSO

Related posts

બગોદરા પોલીસે ચોખા ભરેલી પીકઅપ વાન ઝડપી, ચોખાની ખરીદી અંગે યોગ્ય જવાબ ન આપતા કાર્યવાહી

Nilesh Jethva

સુરતના સચીન વિસ્તારમાં પ્લાસ્ટિક ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, ફાયર ફાઈટર ઘટના સ્થળે

Nilesh Jethva

ખેડૂતોને 10,800 કરોડની આર્થિક સહાય, 33 લાખ કોર્મશિયલ વીજ ગ્રાહકોના ફિકસ્ડ ચાર્જ માફ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!