GSTV
World

Cases
4597471
Active
5744883
Recoverd
521164
Death
INDIA

Cases
227439
Active
379892
Recoverd
18213
Death

ઉત્તરાખંડના રુદ્ર પ્રયાગમાં શિલા ધસી પડતા મોટી દુર્ઘટના, 7 મૃતદેહ મળ્યાની માહિતી

ઉત્તરાખંડના રુદ્ર પ્રયાગમાં આજે સવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. અહીં શિલા ધસી પડયા બાદ કાટમાળની નીચે દબાવવાને કારણે નવ મજૂરોના મોત નીપજ્યા છે. આ દુર્ઘટના રુદ્રપ્રયાગની નજીક કેદારનાથ હાઈવે પર આવેલા બાંસબાડા ખાતે સર્જાઈ હતી. કેદારનાથ હાઈવે પર ઓલ વેધર રોડનું કામ થઈ રહ્યું હતું. હજીપણ કાટમાળમાં મજૂરો દબાયેલા હોવાની આશંકા સેવાઈ રહી છે. સ્થાનિક પોલીસ અને બચાવદળ ઘટનાસ્થળે પહોંચી ગયું છે. આ દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત લોકોને એમ્બ્યુલન્સની મદદથી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ ઘટનામાં 7 મૃતદેહ મળ્યા હોવાના મીડિયા માધ્યમથી જાણવા મળ્યું છે.

Related posts

પાકિસ્તાનને મોટો ઝટકો: વિદેશ પ્રધાન શાહ મેહમુદ કુરેશી થયા કોરોના વાયરસથી સંક્રમિત

Bansari

ધર્મ ચક્ર દિવસ પર PM મોદીની મહત્વની વાત, બૌદ્ધ ધર્મએ અહિંસા અને શાંતિનો આપ્યો સંદેશ

Arohi

એન્જિનિયરિંગ-મેડિકલ સહિતના એડિમિશન માટે આટલા મહિના જોવી પડશે રાહ: નવા સત્ર માટે સરકારે બદલવુ પડશે એકેડેમિક કેલેન્ડર

Bansari
Do NOT follow this link or you will be banned from the site!