GSTV
Gujarat Government Advertisement

6 ફુટથી વધારે લાંબા લોકોને Coronaથી સંક્રમિત થવાનો કેટલો ખતરો ? જાણો શું કહે છે એક્સપર્ટની રિસર્ચ !

Last Updated on August 1, 2020 by

એક સ્ટડીમાં સંકેત મળ્યા છે કે, 6 ફુટથી લાંબા લોકોને Corona વાયરસથી સંક્રમિત થવાનો ખતરો બાકી લોકોની સરખામણીમાં બેગણાથી પણ વધારે હોય છે. બ્રિટેનની મેનચેસ્ટર યૂનિવર્સિટી અને ઓપન યૂનિવર્સિટી સહિત આંતરરાષ્ટ્રીય રિસર્ચર્સની એક ટીમે અમેરિકા અને બ્રિટેનની નજીક 2 હજાર લોકોની વચ્ચે આ મુદ્દા પર સર્વે કર્યો હતો.

Coronaથી સંક્રમિત હોવાનો ખતરો વધારે

બ્રિટિશ ટેલિગ્રાફની રિપોર્ટ પ્રમાણે સર્વેમાં વૈજ્ઞાનિક એ શોધ કરવાની કોશિશ કરી રહ્યા છે કે, શું લોકોની પર્સનલ પ્રોફાઈલ, જેવી કે કામ અને ઘરેથી Corona સંક્રમણનો કોઈ સંબંધ છે ? આ દરમિયાન રિસર્ચર્સને જાણ થઈ કે, 6 ફુટથી વધારે લાંબા લોકોને Coronaથી સંક્રમિત હોવાનો ખતરો વધારે હોય છે.

ડ્રોપલેટથી લોકો સંક્રમિત થઈ રહ્યા છે

વૈજ્ઞાનિકોનુ કહેવુ છે કે, Coronaથી લાંબા લોકોને વધારે ખતરો હોવાથી તે જાણ થઈ કે, વાયરસ હવા થકી ફેલાઈ રહ્યો છે અને લંબાઈથી ફરક પડતો નથી. જો ડ્રોપલેટથી લોકો સંક્રમિત થઈ રહ્યા છે.

પ્યૂરિફિકેશનની જરૂરિયાત પર વિશ્લેષણ કરવુ જોઈએ

મેનચેસ્ટર યૂનિવર્સિટીના પ્રોફેસર ઈવાન કોન્ટોપેન્ટેલિસે કહ્યુ કે, સર્વેથી તે જાણ થઈ છે કે, ડ્રોપલેટખી માત્ર નીચેની તરફ સંક્રમણ ફેલાતુ નથી, પરંતુ હવામાં હાજર ડ્રોપલેટથી પણ સંક્રમણ થઈ શકે છે. તેમણે કહ્યુ છે કે, ઘરમાં સંક્રમણથી બચવા માટે એર પ્યૂરિફિકેશનની જરૂરિયાત પર વિશ્લેષણ કરવુ જોઈએ.

વાયરસથી સંક્રમિત હોવાનો ખતરો કેટલોક ઓછો

સર્વેમાં તે પણ જાણ થઈ છે કે, બ્રિટેનમાં નેચરલ સાઈન્સની ડિગ્રીવાળા લોકોને કોરોના વાયરસથી સંક્રમિત હોવાનો ખતરો કેટલોક ઓછો છે. ઓપન યૂનિવર્સિટીના રિસર્ચ ડાયરેક્ટર પ્રોફેસર પોલ આનંદે કહ્યુ કે, ઈકોનોમી અને સોસાયટી હવે ખોલવામાં આવી રહી છે અને તેવામા એ સમજવુ જરૂરી છે કે, Corona વાયરસ સંક્રમણ પર પર્સનલ ફેક્ટર્સની શું અસર પડે છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

‘જમ્મુ-કાશ્મીરમાં ઝડપથી થાય સીમાંકન, જેથી ચૂંટણી યોજાઇ શકે’, સર્વપક્ષીય બેઠક પછી PM મોદીએ કરી ટ્વીટ

Zainul Ansari

વડોદરામાં લવ જેહાદનો વધુ એક કિસ્સો: બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન કરાવ્યો હોવાનો આરોપ, લગ્નથી 3 મહિનાનો બાળક

Zainul Ansari

જમ્મુ-કાશ્મીર બેઠક / મેહબૂબા મુફ્તીએ PM મોદી સાથેની બેઠકમાં ઉઠાવ્યો પાકિસ્તાનનો મુદ્દો, કહ્યુ- તેની સાથે પણ વાતચીત કરવી જોઇએ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!