GSTV

61 વર્ષીય સિંગર મેડોનાને 25 વર્ષીય ડાન્સર સાથે થયો પ્રેમ…

અમેરિકાની પ્રખ્યાત સિંગર મેડોનાં 25 વર્ષનાં યુવાનને ડેટ કરી રહી છે . યુવાનનું નામ Ahlamalik Williams છે. અને તે વ્યવસાયે ડાન્સર છે. એક અહેવાલનાં મુજબ વિલિયમ્સનાં પિતાને મેડોના પહેલેથીજ જણાવી ચૂકી છે કે તે વિલિયમસને પ્રેમ કરે છે.

વિલિયમ્સનાં પિતાએ જણાવ્યું કે જ્યારે મેડોના વિલયમ્સને ડેટ કરવાનું શરૂ કર્યું ત્યારે તે તેને મળ્યા હતા. ત્યારે એ પણ ખુલાસો કર્યો હતો કે વિલિયમ્સ અને મેડોનાંના રિલેશન ઘણા ગાઢ છે.

તેમણે આ વાતનો ખુલાસો કર્યો છે કે મેડોનાંએ લાસ વેગાસ કસીજર્સ પેલેસમાં એક શો પછી તેમણે તેમને અને તેમની પત્નિને ડિનર પર બોલાવ્યા હતા. તેમણે જણાવ્યું કે મેડોના અને તેમના દિકરાની મુલાકાત 2015માં થઈ છે અને બન્ને જણા આ રિલેશનથી ખુશ છે. તેમણે જણાવ્યું કે પ્રેમની કોઈ ઉંમર હોતી નથી.

READ ALSO

Related posts

કોરોના : પ્રિન્સ ચાર્લ્સ પણ કરશે સરકારના પ્રતિંબંધોનું પાલન

Nilesh Jethva

કોરોના સંક્રમિતોની સંખ્યામાં વધારો થતા સીએમ યોગીએ અધિકારીઓને લગાવી ફટકાર

Nilesh Jethva

પેટ્રોલ અને ડીઝલની માગ ઘટી પણ આ ડિમાન્ડમાં ભારે ઉછાળો આવ્યો, દરરોજનું 3 લાખ બુકિંગ વધ્યું

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!