GSTV
Home » News » આ બાળકે કરી છે એવી કમાલ, જેને પણ થાય છે જાણ ચોંકી ઉઠે છે

આ બાળકે કરી છે એવી કમાલ, જેને પણ થાય છે જાણ ચોંકી ઉઠે છે

આજ કાલના બાળકો પણ એવા કામ કરી જાય છે કે તેનાથી દરેકને ચોંકાવી દે છે. ભારતીય ટીવી ચેનલ પર આવનારા રિયાલિટી શોમાં પણ નાના નાના બાળકો કમાલ કરીને બતાવે છે. આજે અમે જે સ્પેશિયલ બાળકોની વાત કરી રહ્યા છીએ તે આખી દુનિયામાં વાહવાહી લૂંટી રહ્યા છે.

તેનું કારણ છે સોશિયલ મીડિયા પર તેમના વાયર વીડિયો. રૂસમાં રહેનાર છ વર્ષના આ બાળકે એક વખતમાં જ 3270 પુશ-અપ્સ કરીને પોતાના પરિવાર માટે શાનદાન ઘર જીત્યું છે. તેના કારણે હવે ઈબ્રાહિમ લ્યાનોવનું નામ રશિયા બુક ઓફ રેકોર્ડ્સમાં દાખલ કરવામાં આવ્યું છે.  

લ્યાનોવ અને તેમના પિતા એક સ્થાનીક સ્પોર્ટ્સ ક્લબના નિયમિત સદસ્પ છે અને પુશ-અપ હરીફાઈ જીતવા માટે ટ્રેનિંગ આપવામાં આવતી હતી. લ્યાનોવને ક્લબે ઈનામમાં આખુ એપાર્ટમેન્ટ આપી દીધું. થોડી ગણી પુશ-અપ્સ કરવામાં જ અમુક લોકોનો તો પરસેવો છુટી જાય છે. પરંતુ લ્યાનોવે એવું બતાવી દીધું કે જે પણ કંઈ વિચારી લો તો તે અસંભવ નથી.

Read Also

Related posts

લુટેરી દુલ્હન ગેંગનાં આરોપીનું હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત થતા ચકચાર

Nilesh Jethva

બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં તીડનું આક્રમણ યથાવત, કૃષિમંત્રી થયા દોડતા

Kaushik Bavishi

ઓનલાઇન છેતરપિંડી મામલે ક્લાસ ટુ ઓફિસરની વડોદરા ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!