GSTV
Home » News » સાયલામાં રિવોલ્વરની અણીએ આંગડિયા પેઢીમાં લાખોની લૂંટ

સાયલામાં રિવોલ્વરની અણીએ આંગડિયા પેઢીમાં લાખોની લૂંટ

સાયલાની આર.કે આંગડિયા પેઢીમાં લૂંટની ઘટના સામે આવી છે. આંગડિયા પેઢીમાં રિવોલ્વરની અણીએ અંદાજે છ લાખ જેટલી રકમની લૂંટ થઇ હતી. આંગડિયા પેઢીના માલિક તેમજ એક કર્મચારીને બંધક બનાવીને લૂંટ કરવામાં આવી હતી. હાલ પોલીસ કાફલાએ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. અંદાજીત ત્રણથી ચાર લોકોએ કારમાં આવીને લૂંટ ચલાવી હતી.

READ ALSO

Related posts

દિવાળીમાં આ દિવસે ભૂલથી પણ ગૃહ પ્રવેશ ના કરતાં, નહીંતર જીવનમાં આવશે આટલી મોટી સમસ્યાઓ

Bansari

પ્લેબોય મેગેઝીનનાં કવર શૂટ માટે આ અભિનેત્રીને મળી હતી મોટી ઓફર, એક ડરનાં કારણે કરી રિજેક્ટ

pratik shah

આવતીકાલે રિઝલ્ટ છે ત્યારે મહારાષ્ટ્રના આ સીએમ આ મહાદેવના શરણે પહોંચ્યા, પૂજા અર્ચના કરી નમાવ્યું શીશ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!