GSTV
World

Cases
5279458
Active
7246649
Recoverd
572981
Death
INDIA

Cases
311656
Active
571460
Recoverd
23727
Death

પાણીની આવક ઓછી થતાં નર્મદા ડેમના 6 દરવાજા બંધ કરાયા

ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમની જળ સપાટીમાં આંશિક ઘટાડો થયો છે. હાલ ઉપરવાસમાંથી પાણીની આવકમાં ઘટાડો થયો છે. અને પાણીની આવક 6 લાખ 14 હજાર ક્યૂસેક થઈ છે. હાલ ડેમની સપાટી 130.99 મીટરે પહોંચી છે. પાણીની આવક ઓછી થતાં ડેમના 23 દરવાજામાંથી 6 દરવાજા બંધ કરાયા છે.

આ પહેલાં ચાલુ સીઝનમાં સરદાર સરોવરની સપાટી 131.20 મીટરે પહોંચી હતી. પાણીની આવક વધતા ગુરૂવારે મોડી રાત્રે ડેમના 10 દરવાજા ખોલવામાં આવ્યા હતા. જ્યારે વહેલી સવારે કુલ 24 દરવાજા 0.92 સેમી ખોલાયા હતા અને 6 લાખ ક્યૂસેક પાણી છોડાયું હતું.

જો કે હજુ ભારે વરસાદની શક્યતાને પગલે તેમજ ડેમમાંથી પાણી છોડવામાં આવતા નદી કાંઠે અવર-જવર ન કરવા સૂચના આપવામાં આવી છે. ભરૂચ અને નર્મદા જિલ્લાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

Read Also

Related posts

એક મધપુડાના કારણે 12 જેટલા દુકાનદારો થયા પરસેવે રેબઝેબ, યુ.જી.વી.સી.એલના અધિકારીઓએ હાથ અધર કરી દીધા

Nilesh Jethva

તડકામાં આંખો ઝીણી કરીને મોબાઇલમાં નેટવર્ક શોધતા બાળકોને ભણવું તો છે પણ મોબાઇલમાં નેટવર્ક જ નથી

Nilesh Jethva

કોરોનાના કપરા કાળમાં કળયુગી પૂત્રોએ માનવતા નેવે મુકી, અમદાવાદના વૃદ્ધાશ્રમમાં લાંબુ વેઇટિંગ લિસ્ટ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!