GSTV
Gandhinagar Rajkot Trending ગુજરાત

ગુજરાતના ખેડૂતોઅે હક માગ્યો તો રૂપાણી સરકારે જેલમાં ધકેલ્યા : ઉપલેટામાં 55 ખેડૂતોની ધરપકડ

રાજકોટના ઉપલેટામાં પાકના પોષણક્ષમ ભાવો, વીમા યોજના, વીજળી સહિતના પ્રશ્નો પર ગુજરાત કિસાન સભાએ દેખાવો કર્યા હતા. આ સમયે પોલીસ અને ખેડૂતો આમને-સામને આવી ગયા છે. ઉપલેટાના ગાંધી ચોક પાસે જેલભરો સત્યાગ્રહ યોજાયો હતો. ખેડૂતોને પાકના પોષણક્ષમ  ભાવ મળતા નથી.

ખેડૂતો પાસેથી હજારો રૂપિયાનુ પ્રિમીયમ વસુલવામાં આવે છે પંરતુ પાક નિષ્ફળત થતા નહીવત પાક વિમો આપવામાં આવતો હોવાનો આરોપ લગાવવામાં  આવ્યો હતો અને આ તમામ મુદ્દાને લઈને ખેડૂતોએ દેખાવો કર્યા હતા. ખેડૂતોએ રેલી સ્વરૂપે બસ સ્ટેન્ડ પહોંચ્યા અને ચક્કાજામ કર્યો. ત્યારે પોલીસ અને ખેડૂતો આમને સામને આવી ગયા હતા. તેમજ 55થી વધુ ખેડૂતોની અટકાયત પણ કરવામાં આવી છે.

Related posts

આણંદ / બોરસદના વાસણા ગામની પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનના અનાજમાં જીવાત નીકળી

Nakulsinh Gohil

અમદાવાદ / મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ આંધ્ર મહાસભાના ડાયમંડ જ્યુબિલી સોવેનિયરનું વિમોચન કર્યું

Nakulsinh Gohil

VIDEO : અજગર સામે થથરી ગયો જંગલનો રાજા, ઉભી પૂંછડીએ ભાગ્યો સિંહ

GSTV Web Desk
GSTV