ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. જેમાં છેલ્લા 24 કલાકમાં સમગ્ર ગુજરાતમાં કુલ 535 કેસ નોંધાયા છે. તો સામે 738 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં કુલ 3 લોકોના મોત થયા છે.

છેલ્લા 24 કલાકમાં 3 લોકોના મોત થયા છે તેમાં અમદાવાદ, રાજકોટ અને સુરતમાં 1-1 દર્દીના મોત થયા છે. આમ રાજ્યમાં આજદિન સુધીમાં 4360 લોકોના મોત થઇ ચૂક્યા છે. સમગ્ર રાજયમાં હવે કુલ 6850 જેટલા એક્ટિવ કેસ છે…તો હજુ પણ 55 દર્દીઓને વેન્ટીલેટર પર સારવાર આપવામા આવી રહી છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- ફ્લિપકાર્ટ તેના ગ્રુપમાં 25,000 ઇલેક્ટ્રિક વાહનોનો સમાવેશ કરશે, આ ત્રણ કંપનીઓ સાથે કરશે ભાગીદારી
- કામની વાત/ હેલ્થ ઇન્શ્યોરન્સ ક્લેમ નહીં કરવા પર થશે અનેક ફાયદા, મળશે આટલુ ટકાનું ડિસ્કાઉન્ટ
- બગોદરા-વટામણ હાઇવે પર કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, ત્રણના મોત પાંચ ઘાયલ
- શેર બજારમાં તેજીનો માહોલ/ સેન્સેક્સ 600 અંકના ઉછાળા સાથે 51,382ના, નિફ્ટી 15,148 અંકોના સ્તર પર
- ઝટકો: રૂપાણી સરકારને હાઇકોર્ટની નોટિસ, GujCTOC કાયદાને ગેરબંધારણીય જાહેર કરવા દાખલ થઈ અરજી