GSTV
Home » News » વૈશ્વિક મંદી વચ્ચે બનાસ ડેરીનું ટર્ન ઓવર બમણું, પશુપાલકોને મળી આ ગીફ્ટ

વૈશ્વિક મંદી વચ્ચે બનાસ ડેરીનું ટર્ન ઓવર બમણું, પશુપાલકોને મળી આ ગીફ્ટ

બનાસ ડેરીની વાર્ષિક સાધારણ સભા યોજાઈ. જેમાં પશુપાલકોને કુલ આવકના 11 ટકા જેટલો ભાવ વધારો આપવામાં આવ્યો. જ્યારે વૈશ્વિક મંદી વચ્ચે પણ બનાસ ડેરીનું ટર્ન ઓવર બમણું થતાં પશુપાલકોમાં ખુશીની લાગણી છવાઈ છે. સભામાં પશુપાલકો સમક્ષ બનાસ ડેરીનો વાર્ષિક અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. બનાસ ડેરીનું ટર્ન ઓવર બમણું થયું છે. બનાસ ડેરીમાં વર્ષ દરમ્યાન સરેરાશ દૈનિક 58 લાખ લીટર દૂધની આવક થઈ રહી છે. જ્યારે વાર્ષિક ટર્ન ઓવરની વાત કરવામાં આવે તો બનાસ ડેરીના વર્ષ 2014-15 માં કુલ ટર્ન ઓવર 5441 કરોડ જ્યારે 2018 -19 માં ટર્ન ઓવર વધીને અત્યારે 9808 કરોડ પહોચ્યું છે.

READ ALSO

Related posts

સાડી ખરીદવા પર એક કિલો ડુંગળી ફ્રી, કપડાની દુકાન પર વધી ગ્રાહકોની સંખ્યા

Mansi Patel

ઉબોનની SW-11 સ્માર્ટવોચ ભારતમાં થઈ લોન્ચ, જાણો કિંમત અને સ્પેસિફિકેશન…

pratik shah

રાહુલ ગાંધીએ સાચું જ કહ્યું છે તેઓ સાવરકર જેટલા સક્ષમ નથી : ઈન્દ્રેશ કુમાર

Mayur
Do NOT follow this link or you will be banned from the site!