GSTV

દિલ્હીમાં 5000થી વધુ કોરોના કેસ નોંધાતા સરકારે બદલ્યો ટેસ્ટિંગ માટેનો એક્શન પ્લાન

દિલ્હીના સ્વાસ્થ્ય પ્રધાન સત્યૈન્દ્ર જૈનએ ગુરૂવારે કહ્યું કે સરકારે કોરોનાની તપાસ માટે ટેસ્ટિંગ રણનીતિ બદલી છે. હવે પરિવારના સભ્યો અને કોરોના પોઝિટીવ દર્દીઓના નિકટના લોકોનો પણ ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. એટલા માટે દિલ્હીમાં કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે.

એક દિવસમાં કોરોનાના સર્વાધિક 5673 કેસ

દિલ્હીમાં બુધવારે પહેલી વખત કોરોનાના અત્યાર સુધીના સૌથી વધુ 5 હજાર 673 નવા કેસ નોંધાયા હતા. જ્યારે કે એક જ દિવસમાં કોરોનાથી 40 લોકોના મોત થયા હતા. જ્યારે સત્યૈન્દ્ર જૈનને દિલ્હીમાં કોરોનાની ત્રીજી લહેર અંગે સવાલ કરાયો તો તેમણે કહ્યું કે આપણે રાજધાનીમાં આ પ્રકારની સ્થિતિનું વિશ્લેષણ કરવા માટે ઓછામાં ઓછા એક સપ્તાહ સુધી રાહ જોવી જોઇએ. હજુ આ અંગે કંઇ પણ કહેવું ઉતાવળીયું ગણાશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

નવા વર્ષની શરૂઆતમાં સોનાના ભાવ ઘટીને થઇ શકે છે રૂપિયા 42000, જાણો સૌથી મોટું કારણ

pratik shah

અમદાવાદને હવે મળશે 400 નવા કોવિડ બેડ, કોરોના દર્દીઓને શહેરમાં જ મળશે સારવાર

Nilesh Jethva

સારા અલી ખાને લંડનના ફેશન ડિઝાઇનર ડ્રેસ પહેર્યો, લોકોને લાગી લાલ છડી મેદાન ખડી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!