GSTV
Home » News » પાણીની પળોજણ : સુરેન્દ્રનગરમાં 500 પરિવારોને છેલ્લા પંદર દિવસથી પાણી ન મળતા લગાવ્યો ગંભીર આરોપ

પાણીની પળોજણ : સુરેન્દ્રનગરમાં 500 પરિવારોને છેલ્લા પંદર દિવસથી પાણી ન મળતા લગાવ્યો ગંભીર આરોપ

સુરેન્દ્રનગર પાલિકાના વોર્ડ નંબર-૧માં આવેલ અલગ અલગ વિસ્તારની મહિલાઓએ પાણી મુદ્દે ચીફ ઓફિસરને ઉગ્ર રજૂઆતો કરી હતી. વહાણવટીનગર અને પરશુરામ નગર વિસ્તારમાં રહેતા અંદાજે 5૦૦ થી વધુ પરિવારોને છેલ્લા 15 દિવસથી પીવાનું પાણી ન મળતા રોષે ભરાયા છે. લોકોએ પાલિકાના પૂર્વ સદસ્ય દ્વારા પાણીના ટેન્કર બારોબાર વેચી દેવામાં આવતા હોવાનો આક્ષેપ કર્યો હતો. લોકોએ આગામી દિવસોમાં પાણી નહીં મળે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

READ ALSO

Related posts

ચિલ્ડ્રન ડેના દિવસે ઋષિ કપૂરે સોશિયલ મીડિયા પર બાળપણનો ફોટો કર્યો શેર, લખ્યું ખાસ કેપ્શન

Dharika Jansari

આચાર્ય જયઘોષસૂરીશ્વજીનો નશ્વર દેહ પંચમહાભૂતમાં વિલિન, અગ્નિસંસ્કારનો ચઢાવો રૂપિયા. ૪.૫૧ કરોડ

Mayur

ફેસબુકને કરવા પડ્યા 320 કરોડ એકાઉન્ટ ડિલીટ, જાણો શું છે તેની પાછળનું કારણ

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!