GSTV
World

Cases
7120116
Active
13263665
Recoverd
764319
Death
INDIA

Cases
668220
Active
1808936
Recoverd
49036
Death

50 વર્ષ બાદ ફેસબુકમાં જીવીતથી વધુ મૃત લોકોની હશે પ્રોફાઈલ

ફેસબુક પર મૃત લોકોની સંખ્યા તેજીથી વધી રહી છે. બ્રિટનની ઓક્સફર્ડ યુનિવર્સિટીએ એક અભ્યાસમાં જમાવ્યુ છેકે, આવતા 50 વર્ષ એટલેકે 2070 સુધીમાં ફેસબુક પર જીવીત લોકો થી વધારે મૃત લોકોની પ્રોફાઈલ હશે. યુનિવર્સિટીએ પોતાના અભ્યાસમાં કહ્યુ છેકે, ફેસબુકના વર્તમાન ગ્રોથ મુજબ 50 વર્ષ બાદ ફેસબુકના હાલના 2.3 યુઝર્સમાંથી ઓછામાં ઓછા 1.4 યુઝર્સ મૃત્યુ પામ્યા હશે. તો એ પહેલીવાર હશે કે જ્યારે ફેસબુક પર જીવીત લોકો કરતાં મૃત લોકો વધારે હશે. સ્ટડીના સહ લેખક ડેવિડ વૉટસને કહ્યુ હતુકે, ભવિષ્યમાં ફેસબુકના ઈતિહાસકારોને એવા લોકોની પ્રોફાઈલ જોવાની છૂટ આપવી જોઈએ જેથી તેઓ ઈતિહાસ વિશે સાચુ કહી શકે. એવા પ્રોફાઈલની પોસ્ટ ઈતિહાસકારોની મદદ કરી શકે છે.

READ ALSO

Related posts

સ્ત્રીના લગ્નની યોગ્ય ઉંમરનો કાયદો ઘડાશે, સરકાર કરી રહી છે તૈયારી

Mansi Patel

VIDEO: 14,000 ફૂટ ઉંચાઇએ તિરંગો, પેંગોંગ ત્સો લેકના કિનારે ITBPના જવાનોએ મનાવ્યો સ્વતંત્રતા દિવસ

Mansi Patel

જાણો કોણ છે મેજર શ્વેતા પાંડે જેમને મોદીને ત્રિરંગો લહેરાવવા કરી મદદ, એડવાન્સમાં કરાવ્યો હતો કોરોના ટેસ્ટ

Karan
Do NOT follow this link or you will be banned from the site!