GSTV

દૂધના પેકેટ પર 50 પૈસા અને પાણીની બોટલ પર અેક રૂપિયો વધુ ચૂકવવો પડશે

Last Updated on March 17, 2018 by Karan

દૂધના પાઉચ અને પ્લાસ્ટિક બોટલ્સના રિસાયક્લિંગ માટે મહારાષ્ટ્ર સરકારે વધારાની ચાર્જ વસૂલાતની જાહેરાત કરી છે. મહારાષ્ટ્રમાં પ્લાસ્ટિકના રિસાઇક્લીંગ માટે ગ્રાહકોને દૂધના પેકેટ પર 50 પૈસા અને પીવાના પાણીની બાટલો પર 1 રૂપિયા વધારાના ચાર્જ ચૂકવવો પડશે. જેનાથી તેમની રિસાયકલિંગ કરી શકાશે. જો કે, બૉટલ અને પાઉચ પાછા આપ્યા પછી તમે તમારા પૈસા પાછા મેળવી શકો છો.
તો રાજ્ય સરકાર તેની એક જૂની નીતિની જોગવાઈઓ પણ ફરીથી લાગુ પાડવામાં આવી છે. આ જોગવાઈ અનુસાર રા પ્લાસ્ટિકને ફરીથી ફરીથી કલેકટ કરવામાં આવશે. સરકારની નીતિ મુજબ, તે મેન્યુફેક્ચરર્સ પર પણ રિસાયકલ / રિયુઝે સેઝની તૈયારીમાં છે જો મેન્યુફેક્ચરર્સ તેમની ​​પ્રોડક્ટ માટે રિસાયકલ કરશે તો તેમને સીસ પાછા મળશે. સરકાર આ યોજના માટે જીએસટી અધિકારીઓ અને સ્થાનિક સંસ્થાઓ સાથે વાત કરી રહી છે.
આ યોજના અમલમાં મૂકવા પર મેન્યુફેક્ચરર્સ રિટેલર્સ અને રિટેલર્સ ગ્રાહક પાસેથી પૈસા વસૂલ કરવામાં આવશે.

સરકારે પ્લાસ્ટિક બૉટલ બનાવતા મેન્યુફેક્ચરર્સ માટે આ નિયમ જરૂરી કર્યો છે. અને આ નિયમ બાદ ત્રણ મહિનાની અંદર રિસાયક્લિંગ પ્લાન્ટ પણ બનાવવાનો રહેશે. જો આમ ના કરવાથી તેમના યુનિટ્સ બંધ કરવામાં આવશે તેવી પણ ચેતવણી આપવામાં આવી છે.

Related posts

IPL 2021 / કાર્તિક ત્યાગીએ છેલ્લી ઓવરમાં બાજી પટલી, પંજાબે જીતેલી મેચ ગુમાવી: રાજસ્થાનની શાનદાર જીત

Zainul Ansari

VIDEO / પલકના ઝબકારે દીવાલ પર ચડી ગઈ આ ‘સ્પાઇડર ગર્લ’, વીડિયો જોઈ લોકો રહી ગયા દંગ: તમે જોયો કે નહીં?

Zainul Ansari

ભોજપુરી સિનેમા : એક સમયે 120 રૂપિયામાં હોટલમાં કામ કરતી હતી મોનાલિસા, આજે છે કરોડોની મલિક

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!