GSTV

VIDEO/ ઓ બાપ રે આ શું, અહીં 50 ફૂટ લાંબો એનાકોંડા જોવા મળ્યો !

ટ્વીટર પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં બ્રાઝિલમાં 50 ફૂટ લાંબો એનાકોંડા એક નદીને પાર કરી રહ્યો છે. પણ શું આ સાચુ છે ? આ વીડિયો પહેલી વાર સામે નથી આવ્યો, 2 વર્ષ પહેલા પણ આ વીડિયો વાયરલ થયો હતો. જેમાં પ્રશ્ન પૂછવામાં આવતો હતો કે, શું આ 50 ફૂટ લાંબા એનાકોંડાનો વીડિયો સાચો છે. જે બ્રાઝિલના જિંગૂ નદીમાં તે જોવા મળ્યો હતો.

માઈક્રોબ્લોગીંગ પ્લેટફોર્મ પર આ વીડિયો અત્યાર સુધીમાં 7 લાખથી પણ વધારે વખત જોવામાં આવ્યો છે. ક્લિપમાં એક સુપરસ્પાઈઝ્ડ સાંપને નદીની એક બાજૂએથી બીજી તરફ જતા જોઈ શકાય છે. કહેવાય છે કે, આ એનાકોંડાની લંબાઈ 50 ફૂટ લાંબી છે. પણ આ સાચૂ નથી.

ફેક્ટ ચેકિંગ વેબસાઈટ દૈટ્સ નોનસેંસ અનુસાર ઈન્ટરનેટ પર દેખાડવામાં આવતો આ વીડિયોમાં શરૂઆતનું ઉદાહરણ તરીકે 2018માં આવ્યો હતો. જેને યૂટ્યૂબ પર જાયંટ એનાકોંડા ક્રોસિંગ દ રોડ શીર્ષક સાથે સ્થાનનું નામ આપ્યા વગર અપલોડ કરવામાં આવ્યો હતો.

READ ALSO

Related posts

Breaking: કાનપુરના કુલી બજારમાં મોટી દુર્ઘટના, ત્રણ માળની ઈમારત થઈ ધરાશાયી, કેટલાય લોકો દટાયા હોવાની શક્યતા

Pravin Makwana

VIP રોડ પર VIP નેતાઓનો અકસ્માત/ મુખ્યમંત્રીની ગાડીના કાફલાનો પૂર્વ મુખ્યમંત્રીની ગાડીના કાફલા સાથે થયો અકસ્માત

Pravin Makwana

ગુજરાત માટે આવ્યા સારા સમાચાર, બે દિવસમાં અમદાવાદની આ હોસ્પિટલમાં ટ્રાયલ માટે આવશે કોરોના વેક્સિન

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!