GSTV
World

Cases
7044422
Active
12826901
Recoverd
749358
Death
INDIA

Cases
653622
Active
1695982
Recoverd
47033
Death

મ્યાનમારમાં ભુસ્ખલનની મોટી ઘટના, 50ના મોત! 200થી વધુ વિશાળ ખડક નીચે દબાયા

ભુસ્ખલ

દેશના ફાયર સર્વિસ વિભાગ અને માહિતી મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું છે કે, ઉત્તર મ્યાનમારમાં જેડની ખાણમાં ભૂસ્ખલન થતા 50 લોકોના મોત નીપજ્યા છે. દેશના ફાયર સર્વિસ વિભાગ અને માહિતી મંત્રાલયે જણાવ્યું હતું કે ભૂસ્ખલનના કારણે 50 લોકોએ જીવ ગુમાવ્યો છે જ્યારે 200 લોકો વધુ તેની નીચે દટાયેલા છે.

ભુસ્ખલન
ભુસ્ખલન

મોટી કાદવની લહેર આવતા દટાયા મજૂરો

કાચિન રાજ્યના હાટકાંત વિસ્તારમાં ખીણમાં મજૂરો પથ્થરો તોડવાનું કામ કરી રહ્યા હતા ત્યાં ભારે વરસાદના કારણે મોટી કાદવની લહેર આવી અને તે મજૂરો તેમાં દટાઈ ગયા. ફાયર વિભાગે આ જાણકારી તેના ફેસબુક પોસ્ટ પર આપી છે. ફેસબુક પોસ્ટમાં જણાવવામાં આવ્યું છે કે, આ દુર્ઘટનામાં 50 લોકોના મોત થયા છે. અમે બચાવ કાર્ય કરી રહ્યા છીએ.

ભુસ્ખલન

રાહત અને બચાવ કાર્ય શરૂ

તમને જણાવી દઈએ કે હાટકાંતની આ ખીણોમાં જીવલેણ ભુસ્ખલ અને અકસ્માતોની આવી ઘટનાઓ ખુબ સામાન્ય છે પરંતુ આ વખતે 50 લોકોના મોત થતા હડકંપ મચી ગયો છે અને હજુ પણ ત્યાં 200થી વધુ લોકોના દટાયા હોવાની આશંકા છે. ફાયર વિભાગના જવાનો ઘટના સ્થળે રાહત અને બચાવ કાર્યમાં જોડાયેલા છે.

ભુસ્ખલન

Read Also

Related posts

ટાટાની સૌથી વધારે વેચાતી 3 કારો થઈ વધુ મોંઘી, આ કારના ભાવ ઘટ્યા

Pravin Makwana

ગલવાન હિંસા : ચીને કહ્યું ભારત જવાબદાર સૈનિકો સામે કાર્યવાહી કરે અને શિસ્ત શિખવાડે

Mansi Patel

રૂપિયા ઉઘરાવવામાં અહીં ભાજપ અને કોંગ્રેસ બંને સરખા : તોડબાજી મુખ્ય હથિયાર, વધુ એક કોર્પોરેટર સામે ફરિયાદ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!