GSTV
Home » News » કેમેરા સાથે 5 યુવાનો કેનાલ ખાતે પહોંચ્યા અને સમાચાર આવ્યા કે 2 ડૂબી ગયા

કેમેરા સાથે 5 યુવાનો કેનાલ ખાતે પહોંચ્યા અને સમાચાર આવ્યા કે 2 ડૂબી ગયા

સુરતના ઓલપાડ તાલુકાના કુદસદ શેખપુર રોડ પર ઉકાઈ જમણા કાંઠાની ઓલપાડ મેઈન કેનાલમાં 2 કિશોરો ડૂબી ગયા છે. કુદસદના સમૂહ વસાહત નગરથી 5 કિશોરો કેમેરો લઇને આ કેનાલ પાસે ફોટોગ્રાફી કરવા માટે આવ્યા હતા. જેમાં 2 કિશોરોના ડૂબી જવાના સમાચાર મળતાની સાથે જ સુરત ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. અને 108 ઘટના સ્થળે પહોંચી હતી.

Related posts

આણંદની શ્રી ક્રૃષ્ણ હોસ્પીટલે બંગાળમા ડોક્ટરો સાથે થયેલી હિંસાનો અનોખી રીતે કર્યો વિરોધ

Nilesh Jethva

કમલમ્ ખાતે ધમધમાટ: આવતીકાલે ગુજરાત પ્રદેશ ભાજપની બે પ્રકારની બેઠકો યોજાશે

Riyaz Parmar

આવતીકાલે સાંજે ભાજપના ધારાસભ્યોની મહત્વની બેઠક, આ મુદ્દે અપાશે માર્ગદર્શન

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!