GSTV
Home » News » ઉંમર 5 વર્ષની અને બ્રૂસલીને પણ ટક્કર આપે તેવા સિક્સપેક એબ્સ, જાણો કોણ છે આ ટબુકડી

ઉંમર 5 વર્ષની અને બ્રૂસલીને પણ ટક્કર આપે તેવા સિક્સપેક એબ્સ, જાણો કોણ છે આ ટબુકડી

શું તમે એક પાંચ વર્ષની બાળકીનો વીડિયો જોયો છે ? લગભગ સોશિયલ મીડિયા પર તેની પોપ્યુલારિટી જોતા કોઈવાર તમારા ધ્યાનમાં પણ આવી ગયો હશે. આજે તે છોકરીના ઈતિહાસ પરથી પડદો હટાવીએ. કેટલાક વીડિયોમાં તે ઉછળીને સ્ટૂલ પર ચડી જાય છે. જે માટે તે લગાતાર મહેનત કરતી હોવાનું પણ જોઈ શકાય છે. આ વીડિયો 15 મિલિયનથી વધારે વખત જોવાયો છે.

હજુ વધારે ચોંકવું હોય તો આ વીડિયોને જુઓ, જેમાં તે સ્પાઈડરમેન સ્ટાઈલથી ફટાફટ દિવાર ચડતી જોવા મળે છે. જેને પણ લોકોએ ખૂબ પસંદ કર્યો છે. આટલું જ નહીં આ છોકરી સારું એવું ફૂટબોલ પણ રમી શકે છે. વીડિયોમાં તે એકલી છોકરાઓ પર ભારે પડતી દેખાઈ આવે છે. ઉપરથી રોનાલ્ડો સ્ટાઈલ ગોલ પણ ફટકારી દે છે.

હવે આ છોકરીના નામ પરથી પડદો હટાવીએ, તો આ છોકરીનું નામ આરત છે. તેની ઉંમર માત્ર પાંચ વર્ષની છે. માત્ર સ્પોર્ટ્સ નહીં વર્કઆઉટમાં પણ તે માહિર છે. આ કારણે જ ઈન્સ્ટાગ્રામ પર આરતના 1.9 મિલિયન ફોલોઅર્સ છે. આ તમામ ટ્રેનિંગ તેના પિતાએ જ તેને આપી છે. આરતના પિતા જ તેની ટ્રેનિંગના તમામ વીડિયો શેર કરે છે જેમાં તેની મહેનત પૂર બહારમાં ખીલી હોવાનું સાફ દેખાઈ આવે છે.

View this post on Instagram

Arat really loves to have a nice six pack, in this exercise I did not want to tell him anything but when I realize that he is crying due to his pain, and he still tends to carry on his exercise I told him that's enough, but he wanted to continuou Arat will be successful and achieve all his goal by his endeavor and his strengths Transated by : @Asalfarahani1995 آرات خیلی دوست داره سیکس پک خوبی داشته باشه، تو این تمرین چیزی نمیخواستم به او بگویم اما وقتی متوجه شدم که از درد گریه میکنه اما باز هم میخواهد ادامه بده بهش گفتم دیگه بس کن و دوستش هم به آرات گفت دیگه ادامه نده اما آرات همچنان ادامه میداد. آرات همیشه با تلاش و مقاومت به خواسته های خودش میرسه.

A post shared by Arat (@arat.gym) on

આરતનું ફેવરિટ કોણ ? આવું જ્યારે પૂછવામાં આવે ત્યારે તે મશહૂર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનું નામ આપે છે. તે રોનાલ્ડોની માફક જ શાનદાર ફૂટબોલર બનવા માગે છે. ત્યારે આરતનું ભવિષ્ય પણ હવે ભવિષ્યમાં જ ખબર પડશે.

View this post on Instagram

🙏😍 @irani 😍 یک روزی بزرگترین آرزوم این بود فقط بتونم برای مسافرت چند روزی به خارج از کشور برم، هیچ وقت نمیتونستم بعد از مدتها هنوز قبل اینکه آرات به دنیا بیاد یک هدف برای زندگیم ساختم اونم این بود وقتی فرزندم به دنیا بیاد از اون یک قهرمان میسازم، لطفا خوبو با دقت به حرفام گوش کنید ( وقتی چنین تصمیمی گرفتم میدونستم با دنیایی از حرفها روبرو خواهم شد اما همیشه به خودم میگفتم: این آخرین هدفم از این زندگیم خواهد بود نا امید نشو، میدونستم از طرف همه و همه طرد خواهم شد اما نا امید نشدم. وقتی از قطر اومدن خونمون وقتی ژاپنیها همیشه ازمون مصاحبه میگرفتن وقتی باشگاه امریکا خواست ما بریم به کشورشون، وقتی چینها و استرالیاییها و … ازمون دعوت کردند برای مسابقه اعجوبه های دنیا شرکت کنیم و وقتی تو همه مسابقات آرات تونست جزو بهترینها بشه من هر روز تشنه تر برای رسیدن به هدفم به راهم ادامه دادم، قهرمانی در المپیک رویای من برای آرات بود اما وقتی از بین همه ورزشها آرات رویایی در سر برای خودش مجسم کرد میگفت: میخواهم بهترین فوتبالیست دنیا بشم ) منو وادار کرد برای هدفش با همه وجودم کمکش کنم. من جنگیدم تا پسرم خوشبخت بشه. من از همه حسهای خوب زندگی جدا شدم تا آراتم موفق بشه. و… وقتی آرات به هدفش و به مرز خوشبختی در این دنیای ناامن رسید من به همه لذتهای زندگی خواهم رسید حتی اگر اون روزها در کنارشون نباشم. وقتی پسرم به من زندگی بخشید من هم همه زندگیمو بهش میبخشم. پدر باید باشی تا بفهمی چی میگم. ( از خوشبختیهای آرات اینه که مادر و خواهری داره که همیشه دوستش دارند ) ❤️ #arat #iran #tehran #unitedstates #india #indonesia #brazil #spain #germany #australia #china #chile #dubai #cristianoronaldo #cr7 #juventus #sixpack #arathosseini @arat.gym

A post shared by Arat (@arat.gym) on

READ ALSO

Related posts

રણબીર માટે આટલી ઘેલી છે આલિયા ભટ્ટ, સાથે કામ કરવા માટે પાર કરી નાંખી તમામ હદો

Bansari

પાકિસ્તાન સિવાય તમામ મુસ્લિમ દેશો સાથે નરેન્દ્ર મોદીને સારા સંબંધો : પરેશ રાવલ

Mayur

ભાજપના આ પ્રવક્તાએ રાહુલ ગાંધીની નાગરિકતા પર સવાલ ઉઠાવ્યા, કહ્યું કે…

Arohi