GSTV

પાવીજેતપુરમાં દીપડાએ કરેલા હુમલામાં 5 વર્ષના બાળકનું મોત

છોટાઉદેપુરના પાવીજેતપુરમાં દીપડાએ કરેલા હુમલામાં 5 વર્ષના બાળકનું મોત થયું છે. આ ઘટના પાવીજેતપુરના ઉમરવા ગામની છે. ઘરની બહાર બાળક રમી રહ્યું હતુ તે સમયે દિપડાએ બાળક પર હુમલો કર્યો. પિતાએ બાળકને બચાવવાનો પ્રયાસ પણ કર્યો. જેમાં પિતાને પણ ઈજા પહોંચી છે. પાવીજેતપુરની આસપાસ દીપડાની દહેશતના પગલે વન વિભાગે દિપડાને પકડવાના કાર્યવાહી હાથ ધરી છે.

મોતી બાગ વિસ્તારમાં દીપડાએ દેખાડો દેતા લોકોમાં ફફડાટ

જૂનાગઢની મોતી બાગ વિસ્તારમાં દીપડાએ દેખા દેતા લોકોમાં ફફડાટ ફેલાયો. શહેરની મધ્યમાં આવેલા મોતી બાગ વિસ્તારમાં એસટી કોલોનીમાં ત્રણ-ચાર દિવસથી દીપડો આટા ફેરા મારતો હતો. જો કે આજે ધોળાદિવસે દીપડો દેખાતા લોકોમાં ભય ફેલાયો છે. સમગ્ર ઘટના અંગે વનવિભાગને જાણ કરવામાં આવી હતી.ત્યારબાદ વન વિભાગે પણ પાંજરુ મકીને દીપડાને પકડવાની કવાયત હાથ ધરી હતી.

READ ALSO

Related posts

ICCના હેડક્વાર્ટરમાં કોરોનાની એન્ટ્રી, હવે IPL પર શું પડશે અસર?

Ankita Trada

પતાવી લો બેન્કના દરેક જરૂરી કામ, ઓક્ટોમ્બરમાં અડધો મહિનો બંધ રહેવાની છે બેન્કો

Arohi

આ બિઝનેસ શરૂ કરવા માટે સરકાર આપશે આર્થિક મદદ, સર ધરાવનાર ઉમેદવારને મળશે ટ્રેનિંગ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!