GSTV

સફળતા મળતાં જ આ કલાકારોની થઇ ગઇ કાયાપલટ, નહી જોયું હોય આવું ગજબ ટ્રાન્સફોર્મેશન

ગ્લેમરની દુનિયામાં આવ્યા બાદ કલાકારોના રંગ-રૂપ બદલાઇ જાય છે. તેમાં શૉમાં વારંવાર મેકઅપ અને સફળતાની ચમક ચહેરા પર નજરે આવે છે. એકનજરે તો તેમના જૂના લુકને જોઇને તેમને ઓળખવા પણ મુશ્કેલ બની જાય છે. તેવામાં આજે આપણે તેવા 5 ટીવી કલાકારો વિશે વાત કરીશુ જેની સફળતા મળતાં જ ગજબ કાયાપલટ થઇ ગઇ.

શ્રેયા ઘોષાલ

બોલીવુડની ફેમસ સિંગર શ્રેયા ઘોષાલના કોકીલ કંઠના કરોડો ચાહકો છે. તેણે બોલીવુડ ફિલ્મો માટે ઢગલાબંધ ગીતો સ્વરબદ્ધ કર્યા છે પરંતુ સંઘર્ષના દિવસોમાં શ્રેયા કંઇક આવી દેખાતી હતી.

શક્તિ મોહન

એક સમયે શક્તિ મોહન ટીવી રિયાલીટી શૉ ‘ડાન્સ ઇન્ડિયા ડાન્સ’માં કન્ટેસ્ટન્ટ બનીને આવી હતી. આજે તેને કોઇ ઓળખની જરૂર નથી. તે બોલીવુડ ફિલ્મોમાં કોર્યોગ્રાફી કરે છે અને સાથે જ તે રિયાલીટી શૉમાં જજ તરીકે નજરે આવે છે. પરંતુ હવે તેના રંગરૂપ બિલકુલ બદલાઇ ગયાં છે.

રેમો ડિસૂઝા

ફિલ્મ પરદેસમાં શાહરૂખ ખાનની પાછળ ડાન્સ કરનાર કોર્યોગ્રાફર અને ડિરેક્ટર રેમો ડિસુઝા આજે એક્ટર્સને પોતાના ઇશારા પર નચાવે છે. તેનું ટ્રાન્સફોર્મેનશ જોઇને તો કોઇપણ દંગ રહી જાય.

હિમેશ રેશમિયા

વર્ષ 2005માં પોતાની ગાયકીથી દેશભરમાં તહેલકો મચાવનાર મ્યુઝિક ડિરેક્ટર, સિંગર અને એક્ટર હિમેશ રેશમિયાએ પોતાને રૂપેરી પડદે લાવવા માટે ફિઝિકલી અને કુલમાં ઘણો ફેરફાર કર્યો. તેના આ ટ્રાન્સફોર્મેશનને જોઇને દર્શકો ચોંકી ઉઠ્યા હતાં.

રણવિજય

અંતે વાત કરીશું રિયાલીટી શૉ રોડીઝમાં કંટેસ્ટન્ટ તરીકે આવેલા રણવિજયની જે આજે પોતે આ શૉને વર્ષોથી ચલાવી રહ્યો છે. તે પોતાના સંઘર્ષના દિવસોમાં કંઇક આવા દેખાતા હતા. પરુતુ હવે તેનો લુક જોઇ કોઇપણ દંગ રહી જાય.

Read Also

Related posts

Fruit Diet/ ડાઈટને રાઈટ બનાવવી છે તો આ 5 ઇન્ટરેસ્ટિંગ રીતે પાંચ ફળોને કરો શામેલ

Damini Patel

દુ:ખદ: એક મહિના પહેલા પત્નીએ દવા પી લીધી, વિરહ સહન ન થતાં પતિએ બે માસૂમ દિકરી સાથે મોતને વ્હાલું કરી લીધું

Pravin Makwana

ગુજરાતમાં હજૂ ચાર દિવસ વરસાદની આગાહી: મૌસમનો 72 ટકા વરસાદ વરસ્યો, ૮ સ્ટેટ હાઇવે સહિત ૮૯ માર્ગ હજુ પણ બંધ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!