GSTV

OMG! દુનિયામાં આ પાંચ અજીબ વસ્તુ પર ભરવો પડે છે ટેક્સ, નામ સાંભળી તમે પણ ચોંકી ઉઠશો

દુનિયાના લગભગ દરેક દેશના નાગરિક પોતાની આવક પ્રમાણે, સરકારને ટેક્સ એટલે કે, ટેક્સ આપે છે. તે સિવાય દરેક દેશની સરકાર સામાનની ખરીદ-વેચાણ પર પણ એક નિશ્વિત દરથી ટેક્સ વસુલે છે. દેશના બધા નાગરિકોને સરકાર દ્વારા લગાવવામાં આવેલ ટેક્સને આપવો જોઈએ. કારણ કે, આ દેશના વિકાસ માટે ખૂબ જ જરૂરી છે, પરંતુ તમને જાણીને હેરાની થશે કે ઘણા દેશ બર્ફનો ટુકડો ખરીદવા માટે અથવા તાશની ગાડી માટે પણ ટેક્સ લેતા હોય છે. આજે અમે તમને દુનિયાના અજીબો ગરીબ ટેક્સhttps://www.gstv.in વિશે જણાવવા જઈ રહ્યા છે. જેમના વિશે જાણીને તમે પણ હેરાન રહી જશે.

અજીબોગરીબ ટેક્સ

  • અમેરિકાના એરિજોનામાં બરફનો ટુકડો (આઈસ બ્લોક) ખરીદવા પર પણ લોકોને ટેક્સ આપવો વડે છે. જોકે, લોકો આઈસ ક્યૂબ ખરીદે તો તે માટે કોઈ ટેક્સ નથી.
  • અમેરિકાના અલબામાં લોકોના તાશના પત્તા ખરીદવા અથવા વેચવા માટે પણ ટેક્સ આપવો પડે છે. ખરીદનાર લોકોને 10 ટકા પ્રતિ ‘તાશની ગડ્ડી’ જ્યારે કે વેચનારને 71 રૂપિયા ફીઝની સાથે જ 213 રૂપિયા વાર્ષિક લાઈસન્સ માટે ચૂકવવા પડે છે. જોકે, આ ટેક્સ માત્ર તાશના 54 પત્તા અથવા તેના ઓછા ખરીદનાર પર લાગુ થાય છે.
  • આજકલમાં શરીરના અંગો પર ટેટૂ બનાવનાર યુવ વર્ગનો શોખ બની ચૂક્યો છે, પરંતુ જો તમારા શરીર પર પણ ટેટૂ બનાવવા માટે પણ સરકારને ટેક્સ આપવો પડે, તો તમને પૈસા લાગશે? તમને જણાવી દઈએ કે, અમેરિકી રાજ્ય અરકંસાસમાં લોકોને ટેટૂ માટે 6 ટકા સેલ્સ ચૂકવવો પડે છે.
  • શું તમે ક્યારેય એ વાત વિચારી છે કે, તમારે ટોયલેટમાં ફ્લશ કરવા માટે પણ ટેક્સ ચૂકવવો પડી શકે છે? તો અમેરિકાના મેરીલેન્ડમાં આવુ જ કંઈક થાય છે. અહીંયાની સરકાર ટોયલેટ ફ્લશના ઉપયોગ પર લોકો પાસેથી પ્રતિ મહીને લગભગ 355 રૂપિયા ટેક્સ વસૂલે છે. જોકે, આ પૈસાને નાળાની સાફ-સફાઈ પર ખર્ચ કરવામાં આવે છે.

શું તમે ક્યારેય સાંભળ્યુ છે કે, કદ્દૂ માટે પણ ટેક્સ ચૂકવવો પડશે? તો જણાવી દઈએ કે, ન્યૂજર્સીમાં આવુ થાય છે. અહીંયા લોકોને કદ્દૂ ખરીદવા માટે પણ ટેક્સ આપવો પડે છે.

READ ALSO

Related posts

RSSના આર્થિક સંગઠનની મોદી સરકારને સલાહ, MSPની નવી ગેરેન્ટી વાળું બિલ લાવો

Pravin Makwana

અનલોક 5માં 500 લોકોને પ્રસંગમાં હાજર રહેવા છૂટ આપવાની માગ

Nilesh Jethva

સારા રસ્તા માટે અમદાવાદીઓએ હજુ જોવી પડશે નવરાત્રિ સુધી રાહ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!