GSTV
Home » News » રાજકોટના ક્રિષ્ના વોટર પાર્કમાં દારૂની મહેફિલ મામલે વધુ પાંચ લોકોની અટકાયત

રાજકોટના ક્રિષ્ના વોટર પાર્કમાં દારૂની મહેફિલ મામલે વધુ પાંચ લોકોની અટકાયત

રાજકોટના કુવાડવાના ક્રિષ્ના વોટર પાર્કમાં દારૂની મહેફિલના મામલે કુવાડવા પોલીસે વધુ 5 આરોપીની અટકાયત કરી છે. પાંચેય કાર માલિકની અટકાયત કરીને તેમના મેડિકલ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. આમ અત્યાર સુધીમાં કુલ 40 લોકોના મેડિકલ કરાયા છે. નોંધનીય છેકે નિવૃત પોલીસ અધિકારીની બર્થડે પાર્ટીમાં દારૂની મહેફિલ જામી હોવાની બાતમી બાદ પોલીસે પાર્ટી પર દરોડા પાડ્યા તે સમયે કેટલાક શખ્સો ભાગી ગયા હતા. જેઓની હવે અટકાયત કરીને મેડિકલની કાર્યવાહી કરાઇ રહી છે. જો કે આમ સમગ્ર પ્રકરણમાં પોલીસ પર ભીનું સંકેલવાના આક્ષેપો પણ થયા છે.

READ ALSO

Related posts

જ્હોનની પાગલપંતીનું બીજુ ટ્રેલર થયું રિલિઝસ એક્શન અને દમાદાર કોમેડીથી છે ભરપૂર

pratik shah

ગુજરાત સરકારની ઉંઘ ઉડાડવા હાર્દિક પટેલ ફરી આવ્યો મેદાને, લીધો આ નિર્ણય

Nilesh Jethva

જામનગરમાં એક્સ આર્મી મેને મજૂર પર ફાયરિંગ કર્યું

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!