GSTV
Gujarat Government Advertisement

અમદાવાદની આ સંસ્થા 5 લાખ માસ્ક બનાવી કરશે વિનામૂલ્યે વિતરણ

અમદાવાદ

Last Updated on March 19, 2020 by

અમદાવાદમાં અંધજન મંડળ દ્વારા 5 લાખ માસ્ક બનાવીને મફતમાં વિતરણ કરવામાં આવશે. જરૂરીયાત લોકો સુધી માસ્ક પહોંચાડીને મદદ કરવામાં આવશે. સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસ હાહાકાર જોવા મળી રહ્યો છે. તેને લઇ અમદાવાદના લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. ત્યારે લોકો પણ માસ્કની ખરીદી ખૂબ જ વધારે પ્રમાણે કરી રહ્યાં છે. માર્કેટમાં માસ્કની ખરીદીમાં ખૂબ જ વધારો જોવા મળ્યો હતો. વેપારીઓ પણ મનગમતી કિંમતે માસ્કનું વેચાણ કરી રહ્યા છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અમદાવાદ પોલીસ લાઈન માંથી પકડાયો હેડ કોન્સ્ટેબલ તે પણ 150 વિદેશી દારૂના જથ્થા સાથે

Pritesh Mehta

આરોગ્ય વિભાગ એક્શનમાં: રોગચાળો અટકાવવા 421 એકમોમાં હાથ ધર્યું ચેકીંગ, 292ને નોટિસ

Pritesh Mehta

એનસીએલ એપ્રેન્ટિસ રિક્રૂટમેન્ટ 2021 / 1500 ખાલી જગ્યા માટે ભરતી, 10 પાસ અત્યારે જ કરે અરજી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!