GSTV
Home » News » VIDEO : ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક 5 કી.મી.લાંબો ટ્રાફિક જામ સર્જાતા લોકો ત્રાહિમામ

VIDEO : ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક 5 કી.મી.લાંબો ટ્રાફિક જામ સર્જાતા લોકો ત્રાહિમામ

ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે. સતત એક સપ્તાહથી 5 કી.મી.લાંબા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે. નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ સાથે કલેકટર અને ધારાસભ્યએ બેઠક યોજી હતી. જેમાં ટ્રાફિક જામની સમસ્યા હળવી કરવા ચર્ચા વિચારણા કરી એક્શન પ્લાન ઘડી કાઢવામા આવ્યો હતો. બે દિવસમાં ટ્રાફિક નોર્મલ કરવા હાઇવે ઓથોરિટીને તાકીદ કરાઈ છે.

READ ALSO

Related posts

મેક ઈન ઈન્ડિયાને પ્રોત્સાહન આપશે ચીનની આ સ્માર્ટફોન કંપની, મોબાઈલમાં ISROની આ નેવિગેશન સિસ્ટમને આપશે સપોર્ટ

Ankita Trada

સાવરકરને સન્માન આપવામાં ભાજપ-શિવસેના બાખડી, વિધાનસભામાં પ્રસ્તાવ રદ

Pravin Makwana

બજેટમાં નીતિન પટેલે ખડખડાટ હસાવ્યા, ‘શાંતિથી સાંભળો અમે કાંઈ ઓછું કર્યું હોય તો કહો…’

Mayur
Do NOT follow this link or you will be banned from the site!