GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

OMG! 450GB ડેટા અને અનલિમિટેડ કોલ્સ, જાણી લો 599 વાળા આ પ્લાન્સ

ડેટા

સરકારી ટેલિકોમ કંપની BSNL હાલમાં જ 599 રૂપિયા વાળો નવો પ્રીપેડ વર્ક ફ્રોમ હોમ (Work From Home Plan) પ્લાન લઈને આવી રહી છે. BSNL યુઝર્સ માટે 599નો પ્લાન ભલે નવો હોય પરંતુ વોડાફોન અને જીયો જેવી કંપનીઓની પાસે પહેલાથી જ 599 રૂપિયાના પ્લાન્સ છે.

BSNLનો 599 વાળો પ્લાન

બીએસએનએલના આ પ્લાનમાં દરરોજ 5GB ડેટા મળે છે. યુઝર્સ MTNL સહિત કોઈ પણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગની મજા લઈ શકે છે. આ ઉપરાંત આ પ્લાનમાં દરરોજ 100 મફત SMS પણ મળે છે. પ્રીપેડ પ્લાનની વેલિડિટી 90 દિવસની છે.

Vodafoneનો 599 વાળો પ્લાન

આ પ્લાન 84 દિવસની વેલિડિટી સાથે આવે છે. તેમાં દરરોજ 1.5 જીબી ડેટા મળે છે. જોકે ઓફરમાં કંપની 5GB વધુ ડેટા પણ આપી રહી છે. યુઝર્સને પણ દરેક નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ મળે છે. આ ઉપરાંત રોજ 100 SMS અને Zee5 અને વોડાફોન પ્લેનનું મફત સબ્સક્રિપ્શન મળે છે.

ડેટા

Jioનો 599 વાળો પ્લાન

જીયો પોતાના ગ્રાહકોને 599 વાળા પ્લાનમાં રોજ 2GB ડેટા ઓફર કરે છે. તેમાં જીયોથી જીયો અનલિમિટેડ કોલિંગ અને અન્ય નેટવર્ડ માટે 3000 નોન-જીયો મિનિટ્સ મળી જાય છે. તે ઉપરાંત રોજ 100 sms અને જીયો એપ્સનું મફત સબ્સક્રિપ્શન મળે છે.

Airtel નો 598 વાળો પ્લાન

એરટેલ પણ વોડાફોન જેવા જ પ્લાન ઓફર આપે છે જોકે તેની કિંમત 598 રૂપિયા છે. 84 દિવસની વેલિડિટી વાળા આ પ્લાનમાં રોજ 1.5 જીબી ડેટા મળે છે. યુઝર્સને દરેક નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ અને રોજ 100 SMS મળી જાય છે.

Read Also

Related posts

નિઝામુદ્દીન મરકઝમાં આવેલા 34 વિદેશી જમાતીઓ દેશ છોડવા તૈયાર નથી, સરકારે કર્યો છે આટલો દંડ

Mansi Patel

વડાપ્રધાનને સલામ: દુનિયાનો એક એવો દેશ જ્યાં કોરોનાને છે નો એન્ટ્રી, 100 દિવસમાં એક પણ કેસ આવ્યો નથી

Pravin Makwana

મિહિકા બજાજ સાથે લગ્નના બંધનમાં બંધાયા રાણા દિગ્ગુબાટી, જુઓ લગ્નના સુંદર ફોટો

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!