GSTV
Gujarat Government Advertisement

ગુજરાતમાં પાંચ શહેરોનું તાપમાન 43 ડીગ્રીને પાર, હવામાન વિભાગના મતે હજુ પણ ગરમી વધવાની શકયતા

કાળઝાળ ગરમીથી ગુજરાતવાસીઓ ત્રાહિમામ પોકારી ગયા છે. ગુજરાતમાં પાંચ શહેરોનું તાપમાન 43 ડીગ્રીને પાર થઇ ગયું છે. જેમાં સૌથી વધુ 43.4 ડીગ્રી તાપમાન અમરેલીમાં નોંધાયુ છે.

ગુજરાતમાં કાળઝાળ ગરમી

  • ગુજરાતના પાંચ શહેરોનું તાપમાન ૪૩ ડીગ્રીને પાર
  • અમરેલીમાં સૌથી વધુ ૪૩.૪ ડીગ્રી તાપમાન
  • અમદાવાદમાં ૪૩.૩ ડીગ્રી તાપમાન નાંધાયુ
  • ડીસાનું તાપમાન ૪૩.૨ ડીગ્રી નાંધાયુ
  • ગાંધીનગરમાં ૪૩ ડીગ્રી તાપમાન નાંધાયુ

તો અમદાવાદનું 43.3 ડીગ્રી, ડીસાનું 43.2 ડીગ્રી જ્યારે પાટનગર ગાંધીનગરનું તાપમાન 43 ડીગ્રી નોંધાયુ છે. હવામાન વિભાગના મતે હજુ પણ ગરમી વધવાની શકયતા સેવાઇ રહી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

મહત્વપૂર્ણ માહિતી / તમારા આરોગ્ય વીમા દાવાને નકારી ન દેવાય તે માટે રાખો આ 6 સાવચેતી

Vishvesh Dave

જાણવા જેવું: દુકાનદાર ઓછુ રાશન આપે અથવા આનાકાની કરે તો અહીં કરો તાત્કાલિક ફરિયાદ, થઈ જશે સિધોદોર

Pravin Makwana

કાર્ગો પરિવહન માટે ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, સૌરાષ્ટ્રના આ બંદર ખાતે નવી જેટીના નિર્માણ માટે રૂ. 192 કરોડ મંજૂર

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!