GSTV
Gujarat Government Advertisement

નવસારી જિલ્લામાં ભારે વરસાદની આગાહીના પગલે 42 ગામોને અપાયુ એલર્ટ

Last Updated on June 2, 2020 by

નિસર્ગ વાવાઝોડાની દહેશતને કારણે નવસારી જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ થઈ ગયું છે. વાવાઝોડું તો ટળી ગયું પરંતું વરસાદને લઈને વહીવટી તંત્રના 42 ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.

સાથે જ ગણદેવી તાલુકાના પ્રભાવિત 24 ગામોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે. જ્યારે તાલુકામાં આવેલા ધોલાઈ, મેન્ધર અને ભાટ આ ત્રણ ગામના લોકોને સ્થળાંતર કરવામાં આવી રહ્યા છે. જેમા ધારાસભ્ય અને સ્થાનિક આગેવાનો સાથે મળીને લોકોને સમજાવીને સ્થાળાંતર કરાવી રહ્યા છે.

નિસર્ગ વાવઝોડાને લઇને નવસારી જિલ્લા વહિવટી તત્ર એલર્ટ થઈ ગયું છે. વાવાઝોડુતો ટળી ગયું પણ વરસાદના ભયને કારણે નવસારીમાં વધું એક એનડીઆરએફની ટીમને બોલાવામાં આવી છે. ભારે પવનો સાથે અહિયા વરસાદ પડવાની સંભવના છે. જેથી જિલ્લામાં વધું એક એનડીઆરએફની ટીમને તૈનાત કરવામાં આવી છે. સૂત્ર દ્વારા મળતી માહિતી પ્રમાણે સુરતથી હજું એક એનડીઆરએફની ટીમને નવસારી મોકલવામાં આવશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

એલર્ટ/ ઇ-મેલ કે મેસેજમાં આવી ઑફર મળે તો ચેતજો, નહીંતર બેંક એકાઉન્ટમાંથી ઉપડી જશે રૂપિયા

Bansari

ભૂપેન્દ્ર યાદવ અને અમિત શાહ બાદ વી. સતીષની એન્ટ્રીથી ગુજરાતમાં રાજકારણ ગરમાયું, આજે પ્રદેશ સંગઠનના હોદ્દેદારો સાથે કરશે વર્ચ્યુઅલ બેઠક

Dhruv Brahmbhatt

2022ની વિધાનસભાની ચૂંટણીને લઇ કોંગ્રેસ એક્શન મોડમાં, પ્રત્યેક જિલ્લા અને શહેરોમાં યોજાશે કાર્યકારણી બેઠક

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!