GSTV

40 મહિલાઓએ આ વેબસાઈટ સામે દાખલ કર્યો કેસ, જાણો શું છે અશ્લીલતાનું આ સમગ્ર રેકેટ

Last Updated on December 18, 2020 by pratik shah

પોર્નહબ વિરુદ્ધ સામે બાળકો સાથે થતા જાતીય દુર્વ્યવહાર અને બળાત્કારના વીડિયો રિલીઝ થયાના અહેવાલોના અનેક દિવસો બાદ પણ તેવું લાગે છે કે પ્રચલિત પોર્નોગ્રાફિક વેબસાઇટ પર લગાવવામાં આવેલા આક્ષેપોનો અંત હજી થયો નથી. આશરે 40 જેટલી મહિલાઓ કેનેડિયન કંપની પર સેક્સ ટ્રાફિકિંગ ઓપરેશનમાંથી રૂપિયા કમાવાના આરોપ લગાવી રહી છે જેનો તેઓ ભોગ બન્યા હતા.

વેબસાઈટ

વેબ સાઇટને 40 મિલિયનનો દંડ

રિપોર્ટ્સ મુજબ, પોર્નહબ વેબસાઇટની પેરેન્ટ કંપની માઈન્ડગીકને 40 મિલિયન ડોલરનો કાનૂની દંડ ભરવો પડ્યો છે. 40 મહિલાઓએ પોર્નહબ પર સેક્સ ટ્રાફિકિંગ ‘ગર્લ ડૂ પોર્ન’ને લઈને કેસ દાખલ કર્યો હતો. સમગ્ર રેકેટ પોર્નહબની પાર્ટનર કંપની દ્વારા ચલાવવામાં આવતું હતું.

આ કંપની દ્વારા ચલાવાતું હતું રેકેટ

પોર્નહબ સામે આરોપો છે કે ‘ગર્લ ડૂ પોર્ન’ દ્વારા ચલાવવામાં આવતા સેક્સ ટ્રાફિકિંગ રેકેટમાં ભોગ બનેલની કન્ટેન્ટ હટાવવાની એક કરતા વધુ અપીલોને અવગણવામાં આવી હતી. જયારે આ કંપની વર્ષ 2019માં બંધ કરી દેવામાં આવી હતી. એફબીઆઇએ પીડિતોની સામગ્રી મેળવવા માટે બેઇમાની, અપમાનજનક અથવા જબરદસ્ત પદ્ધતિઓના આરોપો બાદ તપાસ શરૂ કરી હતી.

પીડિતાઓનો આક્ષેપ કર્યો છે કે પોર્નહબ તેમના ગેરકાયદેસર વ્યવહારથી સારી રીતે જાગૃત હોવા છતાં વર્ષોથી ‘ગર્લ્સ ડુ પોર્ન’ સાથે ધંધો કરી રહી હતી. 40 ફરિયાદીઓ દ્વારા દાખલ કરવામાં આવેલી કોર્ટ ફરિયાદમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે પોર્નહોબે તેની ભાગીદાર કંપની ‘ગર્લ્સ ડુ પોર્ન’ સામે ફરિયાદો અને કાર્યવાહીની અરજીઓની અવગણના કરી હતી, જેમાં પીડિતા પાસેથી સામગ્રી મેળવવા માટે “છેતરપિંડી, જબરદસ્તી અને ધમકાવવાનો” આરોપ મૂકવામાં આવ્યો છે. .

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

ડ્રેગનની દગાખોરી / એક તરફ વાતચીતનો ઢોંગ, બીજી તરફ સરહદી વિસ્તારમાં સતત કરી રહ્યું છે નિર્માણ કાર્ય

Zainul Ansari

યોગીનો માસ્ટરસ્ટ્રોક / વિધાનસભા ચૂંટણી પહેલા જ આ નિર્ણય લઈને ખેડૂતોને આકર્ષવાનો પ્રયાસ

Pritesh Mehta

Health / સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ છે Green Tea, આનું સેવન કરવાનો સૌથી ઉત્તમ સમય અને શ્રેષ્ઠ રીત જાણો

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!