GSTV
Home » News » સાઈબેરિયાની બર્ફિલી પહાડીઓમાંથી 40 હજાર વર્ષ જૂના હિમયુગના વરૂનું માથુ મળી આવ્યું

સાઈબેરિયાની બર્ફિલી પહાડીઓમાંથી 40 હજાર વર્ષ જૂના હિમયુગના વરૂનું માથુ મળી આવ્યું

વૈજ્ઞાનિકોને સાઈબેરિયાની બર્ફિલી પહાડિયો પર હિમયુગના એક વરૂનું માથું શોધ્યું છે. વરૂના માથામાં મગજ અને તેની સાથે વાળ અને દાંત પણ સુરક્ષિત છે. આશ્ચર્યની વાત એ છે કે આ વરૂનું જે માથુ મળી આવ્યું છે તે 40 હજાર વર્ષ જૂનુ છે. માથું 16 ઈંચ લાંબુ છે. જે આજના યુગના વરૂના માથાના આકારથી લગભગ બમણું છે.

વરૂનું માથું આર્કટિક સર્કિલમાં વૈજ્ઞાનિક પાવેલ એફિમોવે શોધ્યું હતું. પણ તેનું ધડ આસપાસમાં ક્યાંય ન મળ્યું. તેથી માવામાં આવી રહ્યું છે કે વરૂ પર કોઈ બીજા જાનવરે હુમલો કર્યો હશે. કેમ કે રશિયામાં પહેલી વખત માનવજાતી 32 હજાર વર્ષ પહેલા આવી હતી.

રશિયાના વૈજ્ઞાનિક ડોક્ટર એલ્બર્ટ પ્રોતોપોપોવે જણાવ્યું કે માથામાં જે કોશીકાઓ છે તે મોટાભાગની નવા જેવી જ મળી.

રશિયાના સાઈબેરિયન ટાઈમ્સના જણાવ્યા અનુસાર વૈજ્ઞાનિક વરૂના ડીએનએની તપાસ કરશે.. જેનાથે તેમને તે સમયની સ્થિતિની જાણકારી મેળવવામાં સરળતા રહેશે.

Read Also

Related posts

ભારત અને મ્યાનમારની સેનાનું જોઈન્ટ ઓપરેશન, આતંકી કેમ્પોને કર્યા નષ્ટ

Path Shah

વૈશ્વિક મંદી વચ્ચે બનાસ ડેરીનું ટર્ન ઓવર બમણું, પશુપાલકોને મળી આ ગીફ્ટ

Nilesh Jethva

દેશના આ મંત્રાલયે કર્યો અનોખો વિચાર, લોકો પાસેથી આઈડિયા અને સૂચનો આપવા જણાવ્યું

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!