GSTV
Home » News » આ અધિકારીઓને મોદીનું સમર્થન કરવાનાં વધારે પડતા અભરખા હતા, નોકરી જતી રહી

આ અધિકારીઓને મોદીનું સમર્થન કરવાનાં વધારે પડતા અભરખા હતા, નોકરી જતી રહી

gujarat bjp seat

યુપીના બારાબંકીમાં પીએમ મોદીની તસ્વીર વાળી રેલેવ ટિકિટ વહેંચતા રેલવેએ ચાર કર્મચારીને સસ્પેન્ડ કર્યા. ચારેય કર્મચારી પર આચાર સંહિતામાં પીએમ મોદીની તસ્વીર વાળી ટિકિટ વહેંચવા પર પ્રતિબંધ હોવા છતા ટિકિટ વહેંચવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.

આ તમામ અધિકારીઓએ ભૂલથી ટિકિટના જૂના રોલ પર ટિકિટ છાપીને મુસાફરોને ટિકિટ આપી હતી.

ઘટના અંગેની જાણ થતા રેલવે વિભાગ એક્શનમોડમાં આવ્યુ હતુ. અને ચાર અધિકારીને સસ્પેન્ડ કર્યા છે. મહત્વુપૂર્ણ છે કે આ પહેલા ચૂંટણી પંચે એર ઈન્ડિયા પાસે પીએમ મોદીની તસ્વીર વાળી ટિકિટ અંગે રિપોર્ટ માગ્યો હતો. એર ઈન્ડિયા બાદ રેલવે પણ ચૂંટણી પંચની રડારમાં આવ્યુ હતુ.

READ ALSO

Related posts

26 એપ્રિલે વારાણસી જશે પીએમ મોદી, રોડ-શો બાદ ઉમેદવારી પત્ર ભરશે

Nilesh Jethva

ગાડી સાથે દુર્ઘટના થવાથી વીમા કંપની નહી રોકી શકે તમારો ક્લેમ! જાણી લ્યો આ 5 વાતો

Path Shah

ચોથા તબક્કામાં 23 ટકા ઉમેદવારો સામે ગંભીર ગુનાની ફરિયાદો, પાર્ટીઓને શું નથી મળતા ઉમેદવારો?

Path Shah