GSTV

પ્રિયંકાને રાજ્યસભામાં મોકલવા 4 રાજ્યોમાં ખેંચતાણ, જામી છે જોરદાર કોંગ્રેસમાં રસાકસી

કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાને રાજ્યસભામાં મોકલવા 4 રાજ્યોમાં હોડ જોવા મળી રહી છે. છત્તીસગઢ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાત કોંગ્રેસમાં પ્રિયંકા ગાંધીને રાજ્યસભામાં મોકલવાની હોડ લાગી છે. તમામ રાજ્યોના ધારાસભ્યો ઈચ્છે છે કે પ્રિયંકા તેમના રાજ્યમાંથી રાજ્યસભામાં જાય. આગામી 26 માર્ચના રોજ રાજ્યસભાની ચૂંટણી યોજાવવાની છે. ત્યારે ગુજરાતના ધારાસભ્યો આગામી દિવસોમાં આ અંગે ઠરાવ કરશે, અને તે ઠરાવ કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીને મોકલવામાં આવશે.

READ ALSO

Related posts

કોરોના વાયરસ : પીએમ મોદી આ તારીખે રાજકીય દળોના નેતાઓ સાથે સંવાદ કરશે

Nilesh Jethva

Corona: લોકડાઉન ઉલ્લંઘન પર આ રાજ્યમાં 66 હજાર FIR દાખલ, 10 હજાર વાહન જપ્ત

Arohi

પૂરા 24 કલાક માટે આ જગ્યાએ બંધ રહેશે PUBG Mobile ગેમ, જાણો કારણ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!