GSTV
Home » News » ગીરના જંગલમાં 4 ઈંચ વરસાદથી નદી-નાળા છલકાયા, શિંગોડા ડેમના 3 દરવાજા ખોલાયા

ગીરના જંગલમાં 4 ઈંચ વરસાદથી નદી-નાળા છલકાયા, શિંગોડા ડેમના 3 દરવાજા ખોલાયા

ગીર જંગલમાં એક કલાકમાં 4 ઇંચ જેટલો મુશળધાર વરસાદ પડવાના કારણે ગીરમાંથી નીકળતી શીંગવડા નદીમાં પાણીની આવક વધવાને કારણે આ નદી પર આવેલા જામવાળા સ્થિત શિંગોડા ડેમના 3 દરવાજા 1-1ફૂટ ખોલવામાં આવ્યા છે. આ ત્રણેય દરવાજામાંથી પ્રતિ સેકન્ડ 3450 ક્યુસેક મીટર પાણીનો પ્રવાહ શીંગવડા નદીના ડાઉન સ્ટ્રીમમાં વહી રહ્યોં છે. જેથી કોડીનાર-ગીર ગઢડાનાં 14 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા. તો કોડીનાર શહેર મધ્યે શીંગવડા નદી પરનાં કોઝવે ઉપર 1 ફૂટ કરતા વધુ પાણી ચડી જાય તેવી શક્યતાને પગલે શહેરીજનોને પણ સાવચેત કરવામાં આવ્યા છે.

READ ALSO

Related posts

કોંગ્રેસે પાટીદાર કાર્ડ ખેલી ભાજપને હરાવવા કમરકસી, ભાજપને આ બેઠક પર જૂથવાદ નડશે

Nilesh Jethva

BIGG BOSS 13ના આ કંટેસ્ટેન્ટ પર સની લિયોની લગાવી ચુકી છે છેડછાડનો આરોપ, રિપોર્ટમાં થયો ખૂલાસો

Kaushik Bavishi

પેટાચૂંટણીમાં હારના ડરથી ભાજપે હવે અમિત શાહની અપનાવી રણનીતિ, આ નેતાઓ થયા સક્રિય

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!