કેન્દ્રની મોદી સરકાર જલ્દી જ વધુ 4 બેન્કનું પ્રાઈવેટાઈજેશન કરી શકે છે. તેમાં બેન્ક ઓફ ઈન્ડિયા, સેન્ટ્રલ બેન્ક અને કેટલીબ બીજી બેન્કને પણ શોર્ટલિસ્ટ કરવામાં આવી છે. માહિતી પ્રમાણે સરકારે પ્રાઈવેટાઈજેશન માટે 4 મિડ સાઈઝ રાજ્યો દ્વારા સંચાલિક બેન્કોની પસંદગી કરી છે. આ બેન્કોને જલ્દી જ પ્રાઈવેટાઈજેશન કરી શકાય છે. તેમાં બેન્ક ઓફ મહારાષ્ટ્ર અને ઈન્ડિયાન ઓવરસીઝ બેન્કના નામ સામેલ છે.
શું છે સરકારની યોજના
સરકારી બેન્કોને વેચીને સરકાર રેવેન્યૂ એકઠું કરવા માગે છે. સરકારની યોજના આ પૈસાનો વપરાશ વિવિધ યોજનામાં કરવાની છે. આ જ કારણ છે કે, સરકાર મોટા પ્રમાણ પર બેન્કોનું પ્રાઈવેટાઈજેશનની નીતિ બનાવી રહી છે. હાલમાં, બેન્કિંગ સેક્ટમાં સરકારની મોટી ભાગીદારી છે, જેમાં લાખોની સંખ્યામાં કર્મચાી કામ કરે છે. બેન્કના પ્રાઈવેટાઈજેશનથી કર્મચાીઓની નોકરી ખતરામાં પડી શકે છે.

નિર્મલા સીતારમણે બજેટમાં કરી જાહેરાત
જણાવી દઈએ કે, નાણામંત્રી નિર્મલા સીતારમણે કેન્દ્રીય બજેટ 2021ને જાહેર કરતા જાહેરાત કરી હતી કે, સાર્વજનિક ક્ષેત્રની 2 બેન્ક અને 1 સામાન્ય વીમા કંપનીનું ખાનગીકરણ કરવામાં આવશે. સરકાર તેમાં સમય વિનિવેશ પર વધારે ધ્યાન આપી રહી છે. તે સાથે જ ભારત પેટ્રોલિયમમાં વિનિવેશની યોજના બનાવવામાં આવી રહી છે.
માત્ર રહેશે 5 સરકારી બેન્ક
આ સમયે કેન્દ્ર સરકાર સરકારી બેન્કમાંથી અડધાથી વધારે કરવાની યોજના બનાવી રહી છે. જો બધુ યોજના પ્રમાણે થયુ તો આગામી સમયમાં દેશમાં માત્ર 5 સરકારી બેન્ક રહી જશે. બેન્કિંગ સેક્ટરમાં છેલ્લા 3 વર્ષોમાં વિલય અને ખાનગીકરણના કારણે સરકારી બેન્કોની સંખ્યા 27 થી 12 જ રહી ગઈ છે. જેને કેન્દ્ર સરકાર હવે 5 સુધી જ સીમિત કરવાની તૈયારીમાં છે. તે માટે નીતિ આયોગે બ્લૂપ્રિંટ તૈયાર કરી લીધી છે.
READ ALSO
- Fastest Ball: આયરલેન્ડ સામેની મેચમાં ભારતીય બોલરે ફેંક્યો 208 KMPHની સ્પીડથી બોલ, શું તૂટી ગયો રાવલપીંડી એક્સપ્રેસનો રેકોર્ડ?
- iPhoneમાં આવી સમસ્યા… ભારતીયોએ પકડી લીધું માથું! ગુસ્સામાં Apple પૂછ્યું કંઈક આવું…
- Assam Flood: આસામમાં પૂરથી વધુ પાંચના મોત, મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ પૂરગ્રસ્ત વિસ્તારોની લીધી મુલાકાત
- ‘HOW CAN YOU રોક’, અધિકારીઓ પર ભડક્યા ધર્મેન્દ્ર યાદવ; વિડીયો થઇ રહ્યો વાયરલ
- ખાસ વાત! એકનાથ શિંદે જૂથ નવી સરકાર સંદર્ભમાં રાજ્યપાલને મળે તેવી શક્યતાઓ, ફ્લોર ટેસ્ટ બાબતે કોઈ નિર્ણયની પણ સંભાવના