GSTV
Home » News » એક જ રાજ્યમાં એક જ દિવસે 350 EVM ખોટકાયા, સરકાર પર પ્રશ્નો વધ્યા!

એક જ રાજ્યમાં એક જ દિવસે 350 EVM ખોટકાયા, સરકાર પર પ્રશ્નો વધ્યા!

Rahul Gandhi wayanad

આજે બીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. અને કેટલાય નેતાઓનું ભવિષ્ય EVM સિલ થવાનું છે. તેમજ ઘણી જગ્યાએ બબાલ પણ થઈ. અને આ આગળ પણ પહેલા તબક્કાનાં મતદાનમાં પણ EVMને લઈને પ્રશ્નો ઉઠ્યાં હતા અને આ વખતે બીજા તબક્કામાં પણ EVMને લઈને પ્રશ્નો ઉઠ્યાં છે.

બીજા તબક્કામાં તમિલનાડુમાં 38 બેઠકમાં મતદાન ચાલી રહ્યું છે. અત્યાર સુધી વિવિધ વિસ્તારોમાં 305 ઇવીએમમાં તકનીકી ભૂલો મળી આવી હતી. જેના પછી તેને બદલવામાં આવ્યા છે.

READ ALSO

Related posts

OMG : દેશનાં આ રેલ્વે સ્ટેશન પર વેચાઈ રહ્યું છે હવાથી બનેલું પાણી!, કિંમત 5 રૂપિયા લીટર…

pratik shah

પૂર્વોત્તર રાજ્યોમાં 9 દિવસથી ચાલી રહેલા વિરોધ વચ્ચે આ રાજ્યમાં 9 કલાક માટે કર્ફ્યૂ હટ્યો

Nilesh Jethva

અસદુદ્દીન ઓવૈસીએ ફરી એક વખત ગૃહમંત્રી અમિત શાહ પર સાધ્યું નિશાન

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!