બોલિવુડ એક્ટ્રેસ એમી જેક્સન 33માં વિકમાં પ્રેગ્નેન્ટ છે. આ તેનું પહેલું બેબી છે. એમી જેક્શન આ દિવસોમાં પોતાને ખૂબ પેમ્પર કરી રહી છે. હવે એમીએ એક બોલ્ડ ફોટોશૂટ કરાવ્યો છે. ફોટોશૂટ માટે તે ટોપલેસ થઈ છે. તસ્વીરમાં તે પોતાનું બેબી બમ્પ ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.
એમી જેક્સન સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે. ઈસ્ટાગ્રામ પર ફોટો શેર કરતા એમીએ જણાવ્યું કે- ‘ગ્રીસ’? ના!… મંચકિન અને હું પોતાની બાકી ગર્મિઓને બેક ગાર્ડનમાં પસાર કરી રહ્યા છીએ. સુંદર ચહેરાની રાહ જોઈ રહ્યા છીએ. ઓફિશયલ રીતે પ્રેગ્નેન્સીનો 33 વિકમાં. બમ્પ અને બોડીને ગળે લગાવતા, સ્ટ્રેચ માર્ક, વજન વધવું અને તેની વચ્ચે બધું જ.
તસ્વીરમાં એક મોટી હેટ લગાવીને એમી ખૂબ જ સુંદર દેખાઈ રહી છે. બેબી બમ્પ ફ્લોન્ટ કરતા એમી ખૂબ કોન્ફિડન્ટ જોવા મળી રહી છે. તસ્વીર જોઈને દેખાય છે કે તે પ્રેગ્નેન્સી ફેઝને ખૂબ એન્જોય કરી રહી છે.
Read Also
- BS6 કાર હજુ પણ વેચાઈ રહી છે આડેધડ, તેમનું રજિસ્ટ્રેશન કેવી રીતે થઈ રહ્યું છે?
- અવકાશમાં જવાથી મગજ પર થાય છે ખરાબ અસર, કેન્સરનું પણ વધે છે જોખમ: નાસાના અભ્યાસમાં તારણ
- Donald Trump: વધુ એક કેસમાં ફસાયા ડોનાલ્ડ ટ્રમ્પ, ગોપનીય દસ્તાવેજો પોતાની પાસે રાખવાના મામલે ચાલશે કેસ
- ક્રિકેટર બનવા માંગતો હતો કરણ વાહી, આ કારણે બનવું પડ્યું એક્ટર
- BYJU’Sનો ખર્ચ ઘટાડવા માટે મોટો નિર્ણય: 1000થી વધુ કર્મચારીઓની કરશે છટણી